પ્રોડ્યુસર આનંદ પંડિત અને સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન “ચેહરે”ના સેટ પર

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

પ્રોડ્યુસર આનંદ પંડિત અને સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન પોતાની આવનારી ફિલ્મ ચેહરેના સેટ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરતાં જોવાં મળ્યા હતા. રૂમી જાફરી દ્વારા દિર્ગદર્શીત આ મિસ્ટ્રી થ્રિલરમાં બિગ બી યુનિક લૂક સાથે એક સ્ટ્રોન્ગ કેરેક્ટર ભજવી રહ્યાં છે.

 

Share This Article