અમિતાભ અંગે ખાસ વાતો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
  • અમિતાભ બચ્ચનનો અર્થ અસાધારણ ક્ષમતા હોય છે
  • વર્ષ ૨૦૦૬માં શૂટ આઉટ એટ લોખંડવાળામાં અમિતાભે પાંચ કલાકમાં ૨૩ સીન શૂટ કર્યા હતા
  • ૧૯૭૦ના દશકમાં એગ્રી યંગમેન તરીકે ઉભરી આવ્યા હતા ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી હસ્તી તરીકે અમિતાભ ઊભર્યા છે
  • ચાર રાષ્ટ્રીય ફિલ્મ એવોડ્‌ર્સે તમામ મોટા એવોડ્‌ર્સ જીત્યા
  • ૧૪ વખત ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો
  • એકંદરે ૩૬ વખત નોમિનેશન થયા
  • ૧૯૮૪થી ૮૭ના ગાળામાં ભારતીય સંસદના સભ્ય તરીકે પણ રહ્યા
  • ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં હિન્દુ પરિવારમાં અમિતાભનો જન્મ થયો હતો
  • અમિતાભના બચ્ચન હરિવંશરાય બચ્ચન જાણીતા હિન્દી કવિ હતા
  • અમિતાભના પિતા હરિવંશરાયનું ૨૦૦૩માં અને તેમના માતા તેજી બચ્ચનનું ૨૦૦૭માં અવસાન થયું
  • અમિતાભ હરિવંશરાય બચ્ચનના બે પુત્રોમાં મોટા પુત્ર છે, અમિતાભના નાનાભાઈ અજીતાભ છે
  • અમિતાભે અલ્હાબાદની સ્કૂલોમાં શિક્ષણ મેળવ્યું હતું
  • નેની તાલની શેરવૂડ કોલેજમાં અભ્યાસ આર્ટમાં કર્યો
  • દિલ્હીની યુનિવર્સિટીમાં તેઓએ અભ્યાસ કર્યો
  • કિરોડીમર્લ કોલેજમાં બેચરલની ડિગ્રી મેળવી
  • એક્ટિગમાં કેરિયર તરીકે કોલકાતામાં શરૂઆત કરી
  • મૃણાંત શેરની રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ ભૂવનસોમમાં અવાજ તરીકે અમિતાભે પ્રથમ વખત કામ કર્યું
  • અમિતાભની સાત હિન્દુસ્તાનની પ્રથમ ફિલ્મ હતી

 

Share This Article