અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગુલાબની પંખડીઓ સાથે તેમનું સ્વાગત કરવાં આવ્યું હતું. તેમના અમદાવાદ આગમનને લઇને પહેલાથી જ તૈયારીઓ ચાલી રહી હતી. કાર્યકરો પણ ઉત્સાહિત હતા. આવતીકાલે અમિત શા ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર દાખલ કરશે.
ક્યાંક તમે તો નકલી ઘી ખરીદીને ઘરે નથી લઈ જતાને?
પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી...
Read more