અમદાવાદ : અંબાજીમાં હવે સવાર અને સાંજની આરતી સિવાય બપોરમાં પણ રાજભોગ આરતી કરાશે
- શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવ્યો
 - સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફાર મુજબ આરતીના સમયમાં ફેરફાર
 - અંબાજી દર્શને આવતા દરેક ભક્તને હવે આરતીનો લાભ મળે તે માટે બપોરે પણ વિશેષ આરતી કરાશે
 - દિવસમાં ત્રણ વખત માતાજીની આરતી કરાશે
 - હાલમાં અંબાજી યાત્રા ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે
 - ત્રીજી જુલાઈ સુધી મંદિરનો સમય ફેરવવામાં આવ્યો છે
 
