આલિયા ભટ્ટ થઇ પ્રેગ્નન્ટ : આલિયા ભટ્ટે સોશિયલ મીડિયામાં સોનાગ્રાફીની તસવીર શૅર કરી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ગર્ભાવસ્થાની જાહેરાત કરી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયામાં સોનાગ્રાફીની તસવીર શૅર કરી તે હોસ્પિટલમાં છે અને તેની સાથે રણબીર કપૂર છેસ્ક્રીન પર તેણે હાર્ટ ઇમોજી કરી હતી ફોટો શૅર કરીને આલિયા ભટ્ટે કહ્યું હતું, ‘our baby coming soon’

https://www.instagram.com/p/CfTXokRhZB_/?utm_source=ig_web_copy_link

Share This Article