અલાયાનો સેક્સી લૂકે લોકોની દિલની ધડકન વધારી દીધી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અલાયા એફે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીનીમાં સુપર સ્ટનિંગ લાગી રહી છે. બિકીનીમાં અલાયા એફનો સેક્સુઅલ અંદાજ  જોઇને કોઇના પણ દિલની ધડકનો વધી જઇ શકે છે.

રેડ અને બ્લેક પટ્ટાવાળી બિકીની સાથે હળવો મેકઅપ કરેલો રાખ્યો છે. મસ્કરા અને ન્યૂડ લિપ શેડમાં એક્ટ્રેસનો લૂક મનમોહક અને સેક્સી લાગી રહ્યો છે. આ સાથે એક્ટ્રેસ ઓપન કર્લી મેસી હેર સાથે ચાર્મ કરી રહી છે. આ પૉઝ એક્ટ્રેસે એક પૂલ કિનારે આપ્યા છે. એક્ટ્રેસની આ તસવીરો જોઇને ફેન્સ પણ દિલ હારી ગયા છે.

બૉલીવુડની હૉટ અને યંગ ગર્લ તરીકે જાણીતી અલાયા ફર્નિચરવાલા આજકાલ સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચામા છે. પોતાની ફિટનેસ અને સ્ટાઇલ સ્ટેટસના કારણે અલાયા એફ ખુબ જાણીતી છે, અને લાખોમાં તેના ફેન્સ છે, જોકે, આ બધાની વચ્ચે હવે અલાયા એફે પુલ કિનારે બિકીનીમાં હદથી વધારે હૉટ પૉઝ આપીને બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.

Share This Article