By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Friday, Oct 17, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
આંતરરાષ્ટ્રીયએપ્લિકેશન અને સોફ્ટવેરટેક્નોલોજી

એલન મસ્કે કહ્યું ૨૦ ટકા ટિવટર એકાઉન્ટ નકલી હોવાનું કહી ડીલ આગળ ન વધી શકે

News KhabarPatri
Last updated: May 19, 2022 12:41 PM
By News KhabarPatri 2 Min Read
Share
SHARE

ટેસ્લાના સીઈઓ અલન મસ્કનું કહેવુ છે કે તે ટિ્‌વટર ડીલને ત્યાં સુધી આગળ નહીં વધારે જ્યાં સુધી કંપની તે સાબિત ન કરી દે કે તેના પ્લેટફોર્મ પર ૫ ટકાથી ઓછા સ્પેમ એકાઉન્ટ છે. ટિ્‌વટરના સીઈઓ પરાગ અગ્રવાલના દાવાથી વિપરીત મસ્કે હાલમાં દાવો કર્યો હતો કે ટિ્‌વટરમાં ઓછામાં ઓછા ૨૦ ટકા સ્પેમ એકાઉન્ટ છે.  પાછલા સપ્તાહે ટિ્‌વટરે જણાવ્યું હતું કે આ ક્વાર્ટરમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લગભગ ૫ ટકા સ્પેમ એકાઉન્ટ હતા. ટેસ્લાના સીઈઓએ ટિ્‌વટરના દાવાને નકારી દીધા અને સોદાને રોકી દીધો. મસ્કે બાદમાં કહ્યું કે તે હજુ અધિગ્રહણ માટે પ્રતિબદ્ધ છે. 

નિષ્ણાંતો માને છે કે આ મસ્કની ચાલ હોઈ શકે છે કે તે ટિ્‌વટરને શરૂઆતમાં આપેલી ઓફરથી ઓછી કિંમતમાં ખરીદી લે. એલન મસ્કે પાછલા મહિને ટિ્‌વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. જ્યારથી મસ્કે ટિ્‌વટરને ખરીદવાની જાહેરાત કરી છે, ટેસ્લાના સીઈઓ દ્વારા પોતાની ભાગીદારીનો ખુલાસો કર્યા બાદ કંપનીના સ્ટોકે પોતાનો તમામ પ્રોફિટ ગુમાવી દીધો છે.  તમામ આશા વચ્ચે મસ્કે હાલમાં કહ્યું હતું કે ઓછી કિંમત પર સોદો કરવો ખોટો નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે મસ્ક ઓછી બોકીમાં ટિ્‌વટર બોલી પ્રાપ્ત કરવાના પ્રયાસમાં છે. મસ્કે સોમવારે મિયામીમાં એક સંમેલનમાં કહ્યું- તમે કોઈ એવી વસ્તુ માટે એટલી કિંમત ન ચુકાવી શકો જે તેના દાવાથી વધુ ખરાબ છે. 

મસ્ક ટિ્‌વટર પર સ્પેમ એકાઉન્ટની વિરુદ્ધ છે. તેમણે એકવાર કહ્યું હતું કે સ્પેમ એકાઉન્ટ ટિ્‌વટર પર સૌથી વધુ પરેશાન કરતી સમસ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ટિ્‌વટરના અધિગ્રહણ બાદ મસ્ક સ્પેમ અને ફેક એકાઉન્ટને હટાવવાની દિશામાં કામ કરશે.

TAGGED:Alan MusktwitterTwitter accountએલન મસ્કટિવટરટિવટર એકાઉન્ટ
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article Rajiv Gandhi 1986 રાજીવ ગાંધી હત્યા કેસના આરોપી એજી પેરારીવલનને સજામાંથી મુક્ત કરવા આદેશ
Next Article India Delhi Suprim Court of India Gyanvapi Case Asaduddin Owaisi ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ દ્વારા જ્ઞાનવાપી મામલે હિન્દુઓને રોકવા માટે પ્લાન બનાવ્યો

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

October 15, 2025

સેવા કાર્યોના અભ્યાસ કરવા માટે લાયન્સ ઇન્ટરનેશનલના ટોચના નેતાઓ અમદાવાદની મુલાકાતે

lions club
Ahmedabad
gandhinagar

ગાંધીનગરમાં ગુજરાતનો સૌથી મોટો કન્સ્ટ્રક્શન ટ્રેડ ફેર “ગુજરાત કોનેક્સ 2025” યોજાયો

gill

યશસ્વી જયસ્વાલના રન આઉટ માટે શુભમન ગિલ છે જવાબદાર? વીડિયો જુઓ બધુ જ ક્લિયર થઈ જશે

filmfare

અમદાવાદમાં યોજાયો 70મો ફિલ્મ ફેર એવોર્ડ, ‘લાપતા લેડી’ ફિલ્મે મારી બાજી, એક સાથે આટલા એવોર્ડ મળ્યાં

Adani and Google partner to build Indias largest data center campus in Visakhapatnam

વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસના નિર્માણમાટે અદાણી અને ગુગલ વચ્ચે ભાગીદારી

milk

દુનિયાનું એવું પ્રાણી જેના દુધમાં હોય છે 60 ટકાથી વધુ આલ્કોહોલ, પીવાથી ચડે છે દારુ જેવો નશો

spa

ભાવનગરમાં સ્પાના નામે ગલગલીયા કરાતા હતા, પોલીસે દરોડા પાડી કુટણખાનાનો કર્યો પર્દાફાશ

derasar

અમદાવાદમાં જૈન દેરાસરમાં 1.64 કરોડના ચાંદીની ચોરી, પ્રેમીકાને લીલા લેર કરાવવા પૂજારીએ કર્યો કાંડ, આ રીતે આપ્યો ચોરીને અંજામ

You Might Also Like

omg
આંતરરાષ્ટ્રીય

93 વર્ષના દાદાએ પૌત્રીની ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા, એક બાળકના પિતા પણ બન્યાં, ઉંમરનો તફાવત જાણીને ચોંકી જશો

3 Min Read
dregon
આંતરરાષ્ટ્રીય

ચીનમાં મળ્યું અસલી ડ્રેગનનું હાડપિંજર, 24 કરોડ વર્ષ જૂનું જીવાશ્મી જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

2 Min Read
Dharma
આંતરરાષ્ટ્રીયગુજરાત

ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ત્રિ – દિવસીય આંતર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું

3 Min Read
BB
આંતરરાષ્ટ્રીય

એર હોસ્ટેસનું જીવન કેવું હોય છે? યુવતીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- કેવી કેવી ડિમાન્ડ કરે છે મુસાફરો અને પાયલટ્સ

4 Min Read
Soul
Newsઆંતરરાષ્ટ્રીય

વિચિત્ર કિસ્સો: રશિયન શખ્સે એક છોકરીનો આત્મા ખરીદ્યો, આત્માની કિંમત જાણીને ચોંકી જશો

2 Min Read
murder
Newsઆંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય મેનેજરની ક્રૂર હત્યા, પરિવાર સામે જ મેનેજરનું માથું કાપી કચરાપેટીમાં નાખી દીધું

2 Min Read
WhatsApp Image 2025 09 12 at 9.40.48 AM
ટેક્નોલોજીભારત

MIT-WPUએ ખેતીના બગાડમાંથી ગ્રીન હાઇડ્રોજન અને બાયોસીએનજી પેદા કરવા અનોખી ટેકનોલોજી વિકસાવી

6 Min Read
gurang
આંતરરાષ્ટ્રીય

નેપાળના જેન ઝી હિંસક વિરોધ પાછળનો ચહેરો; કોણ છે સુદાન ગુરુંગ?

3 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?