જુઓ અક્ષય કુમારની આવનારી ફિલ્મ ગોલ્ડનું ટીઝર

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અભી તક ઇંડિયા ચૂપ થા. અબ હમ લોગ બોલેગા ઓર દુનિયા સુનેગા

અક્ષય કુમારની દરેક ફિલ્મોની કથા દર્શકોને ભરપુર મનોરંજન પુરૂં પાડે છે. આજકાલ અક્ષય કુમાર પોતાની ફિલ્મ પેડ મેનના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે, ત્યારે અક્ષય કુમારની આવનારી મૂવી ગોલ્ડનું ટીઝર બહાર આવી ગયું છે.

રીમા કાગતી દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ગોલ્ડના ટીઝરને જોતા લાગી રહ્યું છે આ ફિલ્મ ૧૯૪૮ના વર્ષની વાત કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારને હોકી પ્રેમને દર્શાવવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કુનાલ કપૂર, મૌની રોય, અમિત સધ, સની કૌશલ જોવા મળશે. આ ફિલ્મ ૧૫ ઓગસ્ટ, ૨૦૧૮ના દિવસે રિલઝ થવા જઇ રહી છે.

હાલમાં તો આ વિશે કંઇ વધુ કહી શકાય નહિં, પરંતુ ફિલ્મનું ટીઝર ખરેખર માણવા લાયક છે.

 

 

Share This Article