અમદાવાદની ધોરણ ૮ ની નકશી પંચાલએ બલ્ગેરિયાની યુનિવર્સીટીની આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

નકશી પંચાલ અમદાવાદ ઇન્ટરનૅશનલ સ્કૂલ ધોરણ ૮ એ હ્યુસન દ્વારા આયોજિત મેન્ટલ હેલ્થ વિષય ઉપર IFPPP સંસ્થા થકી બલ્ગેરિયા સ્થિત પોલદીવ મેડિકલ યુનિવર્સીટી માં ૧૦ મી આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે .માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે આ પ્રસંગે આશીર્વાદ તેમજ શુભેચ્છાઓ આપી

Share This Article