ક્રિસમસની ઉજવણી માટે અમદાવાદ જલસાનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદમાં ક્રિસમસ સેલિબ્રેશનનો આનંદ ડીજે લાઇવમાં લઇ શકાય છે અમદાવાદમાં ક્રિસમસની ઉજવણી સાથે લોકોને આનંદ આફવા માટે અમદાવાદ જલસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તમે ડાન્સ કરવા માટે મજબૂર બની જશો. આ કાર્યક્રમ 25 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલશે અને સાંજે 4 કલાકે શરૂ થશે. જ્યારે 31 ડિસેમ્બરની રાત્રે 8 કલાકે આયોજિત કરવામાં આવશે. આ વિશે અમદાવાદ જલસાના આયોજકોએ માહિતી આપી હતી. અમદાવાદ જલસા ખાતે મસ્તી, ફોટોબુથ, સંગીત અને ભોજનનો આનંદ પણ આપ ઉઠાવી શકો છો.

Share This Article