રાખી શાહ , સમ્યક વુમન્સ ક્લબ ,દશું કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તથા નવજીવન ટ્રસ્ટ ના બાળકો લઈને આવી રહ્યા છે ૩૪મુ દિવાળી મેલા 2023. તહેવારોનું આગમન શરૂ થયુંને વાત આવી ખરીદીની… આંખને ગમેને લેવાનું મન થઇ જાય તેવા સુંદર સ્ટોલનું આયોજન એટલે… રાખી શાહ દ્વારા આયોજિત દિવાળી મેલા…૨૦૨૩


વેરાયટી વાળા ખાખરા, શિંગપાક, હોમ મેડ ચોકલેટ, કુકીઝ, નમકીન, શરબત, રાગી મમરા, જુવાર મમરા, ન્યુટ્રીશન ફુડસ, મુખવાસ, સ્વીટસ, ડ્રાયફ્રુટ, સુપર હેલ્ધી નાસ્તા.
ડ્રેસ મટીરીયલ્સ, લોંગ ગાઉન, કફતાન, દુપટ્ટા, પેન્ટ, કુર્તી, લેગીંસ, વેસ્ટર્ન આઉટ ફીટ, ક્રોસેટ સેટ, શોર્ટ કુર્તી-ટોપ, ટ્રેડીશનલ ડ્રેસ, બાળકો માટેના દરેક સાઇઝના ટ્રેડીશનલ કપડા, કોટન અને સિલ્કના કુર્તા પાયજામા…
ઓરિફ્લેમ, એકટરા મેલેમાઇમનની પ્રોડક્ટસ, મોદીકેર પ્રોડક્ટ્સ…
અગરબત્તી, પરફ્યુમ, ધુપ, મીણબત્તી, ઉપકરણની આઇટમો…
થેલાં, બટવા, ફેન્સી પર્સ, ક્રોશિયાના પર્સ ના સ્ટોલ…
ચોકલેટ, ચોકલેટ બુકે, કુકીઝ ના સ્ટોલ…
૩૦ વર્ષના અનુભવી એવા બોલીવુડ માસ્ટર દ્વારા મહેંદી સ્ટોલ…
બંપર લકી ડ્રો ૧૧.૦૦ થી ૧.૦૦
દિવાળી માટેના સ્પેશ્યલ ગીફ્ટ હેમ્પર, રેઝીન આર્ટ્સની આઇટમો, હેન્ડીક્રાફ્ટની વિવિધ વસ્તુઓના સ્ટોલ…
સ્થળ: શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણ જયંતી હોલ (એ.સી.) ઉન્નતિ સ્કૂલની બાજુમાં, પેટ્રોલ પંપની સામે, મહાલક્ષ્મી પાંચ રસ્તા, પાલડી, અમદાવાદ-૭