અભિનેત્રી શમ્મીનું અવસાન

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

વરિષ્ઠ અભિનેત્રી શમ્મી,  જે અનેક બોલિવુડની ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અભિનય કરી ચુકેલા છે જેઓનું 89 વર્ષની વયે જૈફ વયે અવસાન થયું છે. બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.  ઉપરાંત છેલ્લી વિગતો પ્રમાણે, શમ્મી આંટી છેલ્લે ફરાહ ખાન અને બોમન ઈરાની અભિનીત ફિલ્મ  ‘શિરેન ફરહાદ કી કે નિકોલ પડી’ માં જોવા મળ્યા હતા.

 

Share This Article