દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ૧૨મી ફેલ હાલમાં OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. થિયેટરોમાં સફળ બનેલી ૧૨મી ફેલને પણ OTT પર દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.વિક્રાંત મેસીની ફિલ્મમાં શ્રદ્ધા જાેશીનો રોલ કરનાર અભિનેત્રી મેધા શંકરનું નામ પણ આ સમયે સતત ચર્ચામાં છે. મેધા શંકરની તસવીરો વિક્રાંત મેસીની ફિલ્મ ૧૨ંર ફેલ તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. થિયેટરો પછી, આ ફિલ્મને OTT પર પણ ચાહકો તરફથી ભરપુર પ્રેમ મળી રહ્યો છે. ૧૨ંર ફેઈલમાં શ્રદ્ધા જાેશીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મેધા શંકરના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે તૃપ્તિ ડિમરી બાદ હવે આ આ એક્ટ્રેસને બીજી નેશનલ ક્રશનુ ટેગ મળી રહ્યું છે. દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ૧૨મી ફેલ હાલમાં OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. થિયેટરોમાં સફળ બનેલી ૧૨મી ફેલને પણ OTT પર દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.વિક્રાંત મેસીની ફિલ્મમાં શ્રદ્ધા જાેશીનો રોલ કરનાર અભિનેત્રી મેધા શંકરનું નામ પણ આ સમયે સતત ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે ચાહકો હવે તેને નવો નેશનલ ક્રશ કહી રહ્યા છે.. મેધા શંકર મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને દિલ્હી એનસીઆરના નોઈડાની રહેવાસી છે. અભિનેત્રી હોવા ઉપરાંત મેધા એક સિંગર અને મોડલ પણ છે. મેધાના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. તેમના પિતાનું નામ અભય શંકર, માતાનું નામ રચના રાજ શંકર અને ભાઈનું નામ અપૂર્વ શંકર છે. મેધાએ પ્રારંભિક શિક્ષણ નોઈડાથી પૂર્ણ કર્યું અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. આ પછી તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ફેશન મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી.મેધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગ અને ટીવી જાહેરાતોથી કરી હતી. મેધાએ ૨૦૧૫માં રિલીઝ થયેલી શોર્ટ ફિલ્મ ‘વિથ યુ ફોર યુ ઓલવેઝ’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આમાં તે માયા નામના પાત્રમાં જાેવા મળી હતી. અભિનેત્રી ૨૦૧૯માં રિલીઝ થયેલી બ્રિટિશ ઐતિહાસિક ડ્રામા ટીવી શ્રેણી ‘બીચમ હાઉસ’ના બે એપિસોડમાં જાેવા મળી હતી. આ પછી, તેણે વર્ષ ૨૦૨૧ માં રિલીઝ થયેલી કીર્તિ કુલહારીની ફિલ્મ ‘શાદીસ્તાન’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. મેધા વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘દિલ બેકરાર’માં પણ જાેવા મળી છે, જે Disney Plus Hotstar પર ઉપલબ્ધ છે. હવે તેની ફિલ્મ ‘૧૨મી ફેલ’ ૨૭ ઓક્ટોબરે રિલીઝ થઈ છે. લોકો આ ફિલ્મ અને તેના પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી તરીકે મેધાએ વર્ષ ૨૧૦૫માં ડોક્યુમેન્ટ્રી ‘સદૈવ આપકે સાથ’થી પોતાની અભિનયની શરૂઆત કરી હતી.આ પછી તે ‘શાદીસ્થાન અને મેક્સ મીન અને મેવઝાકી’માં જાેવા મળી છે. મેધાએ ટીવી સિરીઝ ‘દિલ બેકરાર’માં પણ પોતાના અદભૂત અભિનયની છાપ છોડી છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more