આંચલ ઠાકુરે આંતરરાષ્ટ્રીય સ્કીંઈગ સ્પર્ધામાં ઇતિહાસ રચ્યોઃ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

તુર્કીમાં આયોજીત એફઆઈએસ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં આંચલ ઠાકુરે ઈતિહાસ રચી ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યો. આ સિદ્ધિ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંચલ ઠાકુરને અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સ્કીઈંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીતવા બદલ આંચલ ઠાકુરને અભિનંદન! તુર્કીમાં એફઆઈએસ ઈન્ટરનેશનલ સ્કીઈંગ સ્પર્ધામાં આપની ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર રાષ્ટ્ર ઉત્સાહિત છે. આપના ઉન્નત ભવિષ્ય માટે ખૂબ શુભકામના.”

KP.com NM Tweet

Share This Article