સિવિલ 1200 બેડ હોસ્પિટલ માં છેલ્લા 1 વર્ષ થી ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી ભોજન સેવામાં ઉમંગ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભરતભાઈ જૈનની અનીવર્સરી નિમીત્તે 400 જેટલા ગરીબ અને મધ્યમવર્ગના ના પેશન્ટના સગાને પ્રેમ થી સવાર સવાર માં ગરમ નાસ્તો આપવામાં આવ્યો હતો.


આ સેવા માં દિનેશભાઈ જૈન, પંકજભાઈ , શ્રેણિકભાઈ, અંકીત ભાઈ,અરવિંદભાઈ, આકાશભાઈ, પદમાબેન, રંજનાબેન, પારસભાઈ,રાકેશભાઇ, સંતોષભાઈ, દિશાંક, જેના, ભરતભાઈ જૈન અને સરફરાઝ મનસુરી હાજર રહી ને સેવા આપી હતી

