મોરબીમાં પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, મોરબીના મચ્છોનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. પાનેલી રોડ પર મચ્છોનગર પાસે પાણીના ખાડામાં ૭ વર્ષની બાળકીનું મોત થયું હતું. અસ્મીતાબેન પીતાંબરભાઈ ઝાલા નામની સાત વર્ષની બાળકીનું પાણીના ખાડામાં પડી જવાથી મોત થતા પોલીસ દોડતી થઇ હતી.ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમે કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગે બાળકીની શોધખોળ હાથ ધરતા અંતે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more