ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં આગ લાગી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટેના રેકોર્ડ રુમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાઇકોર્ટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગ લાગવાની ઘટનાને લઇને ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલ આગના કારણે કોઇ જાનહાની ન થઇ હોવાનું સામે આવી રહ્યુ છે.

Share This Article