એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા બે દિવસીય ‘કેસ રાઇટિંગ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપ 4 અને 5 નવેમ્બર, 2025 દરમિયાન યોજાઈ, જેમાં અમદાવાદ તથા આસપાસના અગ્રણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના 25 પ્રતિભાગીઓએ ભાગ લીધો. આ વર્કશોપનું આયોજન ઈડીઆઈ ખાતે કાર્યરત સેન્ટર ફોર રિસર્ચ ઈન એન્ટરપ્રેન્યોરશિપ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ (CREED)ના નેજા હેઠળ કરવામાં આવ્યું છે, જે સંશોધન આધારિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બે દિવસીય ‘કેસ રાઇટિંગ વર્કશોપ’નું આયોજન કરાયું
By
Rudra
0 Min Read
