By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Wednesday, Sep 10, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
મનોરંજન

આ હિરોઈને તો હદ કરી નાખી, એવા એવા બોલ્ડ સીન આપ્યાં કે, થિએટરમાં જોઈને પોતે જ શરમમાં મૂકાઈ ગઈ, મા-બાપે કર્યો અસ્વીકાર

Rudra
Last updated: September 8, 2025 12:23 PM
By Rudra 3 Min Read
Share
SHARE
Rachita Ram Upendra Rao I Love You 2025 07 862062df48a0777234cc5d16da4ec675
સિનેમાની દુનિયા ખૂબ જ રંગીન છે. જ્યાં ટકી રહેવા માટે કલાકારોએ અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ પડે છે. કેટલાક એવા સીન પણ કરવા પડે છે, જે મન મારીને પણ કરવા પડે છે. ફિલ્મની દુનિયામાં કેટલીય એક્ટ્રેસ છે, જેમણે બોલ્ડ રોલ ખુલીને કર્યા છે. જ્યારે અમુક હિરોઈનોએ પોતાની સાદગીથી લોકોના દિલ જીતી લે છે. ખાસ કરીને એક્ટ્રેસ માટે તો આ વધારે મુશ્કેલ હોય છે. પણ અમુક એક્ટ્રેસિસ, જેમ કે સાઈ પલ્લવી, ખાલી એ જ પાત્રો નિભાવે છે જે તેને પસંદ આવે છે.
w 1280,h 720,format jpg,imgid 01de20z199hs5tyy45024ehkep,imgname rachitaram thumbnail jpg
કન્નડ સિનેમાની ટોપ હીરોઈન રચિતા રામે પણ પોતાના કરિયરમાં કેટલાય શાનદાર ભૂમિકાઓ નિભાવી છે. ટ્રેડિશનલ કપડાં અને સીરિયલ રોલ્સ દ્વારા તેણે દર્શકોના દિલ જીત્યા છે. પણ વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ આઈ લવ યૂમાં તેનું બોલ્ડ ગીત ખૂબ જ વિવાદોમાં આવી ગયું હતું.આ ગીતને જોઈ ફેન્સ ચોંકી ગયા હતા કે રચિતા આટલા બોલ્ડ સીન કેમ અને કેવી રીતે આપ્યા. સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરી હતી. તેના પર રચિતાએ ખુદ સ્પષ્ટતા પણ આપી હતી.
1753324823 rachita ram 3 2025 07 45175a18eef9394d7e99af8114e452a7
આ વિવાદિત ગીત પર સ્પષ્ટતા આપતા રચિતાએ કહ્યું હતું કે, શૂટિંગ દરમ્યાન હું પાત્રમાં ડૂબી ગઈ હતી. મને ખ્યાલ નહોતો કે આટલો નેગેટિવ રિસ્પોન્સ મળશે. પણ જ્યારે મેં થિયેટરમાં જોયું તો મને થોડી શરમ આવી હતી. રચિતાએ જણાવ્યું કે, ગીતને શૂટ કરતી વખતે તેને ખુદ સેટ પરથી બધાને મોકલી દીધા હતા. ખાલી ડાયરેક્ટર અને કેમેરા ટીમ જ ત્યાં હાજર હતી. તેણે કહ્યું કે, મને બાદમાં ખબર પડી કે કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશ આવા રોમેન્ટિક ગીત માટે ફેમસ છે.
rachitaram
સૌથી મોટી વાત એ છે કે જ્યારે તેની માતાએ તેને કહ્યું કે, અમે તને આવી એક્ટ્રેસ તરીકે સ્વીકાર કરી શકીએ છીએ, પણ દીકરી તરીકે નહીં. આ સાંભળી રચિતા ભાંગી પડી. તેણે તરત માતા-પિતા પાસે માફી માગી અને વચન આપ્યું કે, આગળથી આવા કોઈ સીન કરશે નહીં.પોતાના પિતાને યાદ કરતા રચિતા રડી પડી હતી. તેણે કહ્યું કે, આજે પણ મારા પપ્પા મને બાળકી માને છે. હું તેમની પાસે હંમેશા માફી માગુ છું. તેમણે પરિવાર માટે ઘણું સહન કર્યું છે. મારે હવે તેમને વધારે દુ:ખી નથી કરવા. મારા માટે પરિવાર જ સૌથી જરૂરી છે.

 

TAGGED:Bold sceneRachita RamSouth Actress
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article hockey ભારતીય ટીમે જીત્યો હોકી એશિયા કપ ૨૦૨૫નો ખિતાબ, વર્લ્ડ કપમાં કર્યું ક્વોલિફાઈ
Next Article anaconda એમેઝોન જંગલમાંથી મળ્યો હતો દુનિયાનો સૌથી વિશાળ સાપ, લંબાઈ જાણીને વૈજ્ઞાનિકો મોંમા આંગળા નાખી ગયા

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

September 7, 2025

ઇનોવેશનથી ઉદ્યોગસાહસિકતા: અમદાવાદમાં ‘ધ પ્લેયર્સ એન્ડ પ્લેટર્સ’ ને ગ્રોથ એવોર્ડથી નવાજાયું

growth award
Ahmedabad
indian army

ભારતીય સેનાની ટુકડી યુએસ ૧૧મા એરબોર્ન ડિવિઝન સાથે યુદ્ધ અભ્યાસ માટે અલાસ્કાના ફોર્ટ વેનરાઈટ ખાતે પહોંચી

Dr. Preeti Adani 1

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ.પ્રીતિ અદાણીની હિમાયત

chandra grahan

આ રાશિઓ માટે અશુભ છે ૭ સપ્ટેમ્બરે થનાર ચંદ્રગ્રહણ, ભૂલથી પણ ન જોતા આ ગ્રહણ

bullet

GSTમાં ઘટાડા પછી કેટલામાં પડશે Royal Enfield Classic 350, અહીં જુઓ તમારા ફેવરિટ બાઈકની કિંમત

hockey

ભારતીય ટીમે જીત્યો હોકી એશિયા કપ ૨૦૨૫નો ખિતાબ, વર્લ્ડ કપમાં કર્યું ક્વોલિફાઈ

hifi

અમદાવાદમાં ફરી નવરાત્રી પ્રેમીઓ માટે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરાયું

inspector zende manoj bajpayee

મનોજ બાજપેયીની નેટફ્લિક્સ પર આવી રહી છે ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’, તેમણે જણાવ્યું કે પુરુષનું પાત્ર ભજવવામાં કેમ મજા આવે છે…

You Might Also Like

song
મનોરંજન

“ફરી એકવાર વાર” મૂવીના સ્ટારકાસ્ટે “પાટણથી પટોળા” ગીતનું લોન્ચ કર્યું

3 Min Read
gandhi
મનોરંજન

એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું

1 Min Read
chaniya toli
મનોરંજન

આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સની નવી રજૂઆત, ફિલ્મ ‘ચણિયા ટોળી’નું ટીઝર થયું લોન્ચ

4 Min Read
surti locho
અમદાવાદમનોરંજન

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો”ના પોસ્ટર અને ગીતનું અમદાવાદ ખાતે ભવ્ય લોન્ચિંગ કરાયું

1 Min Read
Movie Review
ગુજરાતબૉલીવુડમનોરંજન

Movie Review : કાળી વિદ્યા પર આધારિત એક અલૌકિક મનોવૈજ્ઞાનિક હોરર થ્રિલર મૂવી – ‘વશ – લેવલ 2’

5 Min Read
sonakshi sinha with akshay kumar
બૉલીવુડમનોરંજન

રાઉડી રાઠોડ 2 બંધ? અક્ષય કુમાર-સોનાક્ષી સિન્હાની સિક્વલ સામે મોટા અવરોધો

3 Min Read
the bads of bollywood
Bollywoodબૉલીવુડમનોરંજન

‘ધ બેડ્સ ઓફ બોલીવુડ’ થી બૉલીવુડમાં ડેબ્યૂ કરશે આ સુપરસ્ટારનો દીકરો

1 Min Read
WhatsApp Image 2025 08 20 at 3.39.25 PM
Bollywoodફેશન એન્ડ જવેલરીબૉલીવુડમનોરંજન

“ધ સ્ટાઈલ એડિટ” – બોલિવૂડની ફેશનિસ્ટા અનન્યા પાંડે ‘ફેશન તથા ગ્લો અપ’ એક્સપિરિયન્સને હોસ્ટ કરવા માટે તૈયાર

3 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?