અમદાવાદ : છેલ્લા 18 વર્ષોથી રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજીના વૈજ્ઞાનિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલા ખેતેશ્વર રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજી શોરૂમના એક નવું અને અદ્ધતન સેન્ટરનું અનાવરણ સાઉથ બોપલ સ્થિત આરોહી એલ્સીયમ ખાતે કરવામાં આવ્યું.
ફિલ્ડના પ્રખર નિષ્ણાત એવા ડો. મોતીસિંહ રાજપુરોહિતના પૂજ્ય પિતાશ્રી, માતુશ્રી અને પરિવારના સભ્ય ના આશીર્વાદથી આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આવનારા પવિત્ર શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષની સાચા પાવરથી તમામ ભક્તજનોને સારા સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને બિઝનેસમાં સફળતા મને એવું શુભકામનાઓ મોતીસિંહ રાજપુરોહિત દ્વારા આપવામાં આવી અને સાથે સાથે સાચા રુદ્રાખની ઓળખ કેવી રીતે થાય એના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.