By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Saturday, Oct 4, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
અમદાવાદમનોરંજન

અભિનેત્રી અને મોડલ એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાના કામણ પાથરશે

Rudra
Last updated: May 31, 2025 10:50 AM
By Rudra 3 Min Read
Share
SHARE
WhatsApp Image 2025 05 30 at 19.27.48
અભિનેત્રી, મોડેલ અને ઈન્ફ્લૂએન્સર એકતા જૈન 31 મે, 2025 ના રોજ હોટેલ હયાત રેજેન્સી, અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે. તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગ ચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે. બૉમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ એક વધુ મોટી ઉપલબ્ધિ છે. તેણીની આત્મવિશ્વાસભરેલી અંદાજ અને મનમોહક સ્ટાઇલને કારણે, એકતા આજે ભારતમાં ટોપ ફેશન પ્લેટફોર્મ્સ પર ઓળખાઈ ચૂક્યા છે. અમદાવાદમાં આગામી રેમ્પ વોક તેમના ફેશન કરિયરના વધુ એક મહત્વપૂર્ણ પડાવ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યાં તેઓ પરંપરા અને ગ્લેમરને સરસ રીતે જોડે છે.
WhatsApp Image 2025 05 30 at 19.27.49
છેલ્લા બે દાયકાથી વધુ સમયથી, એકતા જૈન એક અભિનેત્રી, મોડેલ, એન્કર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર તરીકે વિવિધ માધ્યમોમાં અભૂતપૂર્વ યોગદાન આપતી રહી છે – ટીવી, ફિલ્મ, નાટક અને ડિજિટલ પ્લેટફોર્મ્સ. તેમણે ટેલિવિઝન શો જેમ કે શગૂન, ફેમિલી નં. ૧, નૈના, ઇન્સ્પેક્ટર વિજય અને લોકપ્રિય શકા લકા બૂમ બૂમ દ્વારા લોકપ્રિયતા મેળવી. બોલીવૂડ ફિલ્મોમાં તેમણે તાલ (1999), નાયક (2001), અંજાને (2005), અને તાજેતરમાં ખલ્લી બલ્લી, જિંદગી શતરંજ છે, અને ત્રાહિમામ (૨૦૨૨) માં કામ કર્યું છે.
WhatsApp Image 2025 05 30 at 19.27.49 1
એકતાએ અનેક ભાષાના નાટકોમાં પણ ભાગ લીધો છે, જેમાં હિન્દી, અંગ્રેજી, ગુજરતી, સંસ્કૃત અને હિંગ્લિશ ભાષાઓ શામેલ છે. તેઓએ મીના નો માંડવો, બેબીસિટર, અભિશપ્ત કર્ણ જેવા નાટકોમાં અભિનય કરીને પ્રસંશા મેળવેલી છે. એકતા એક અનુભવી એન્કર પણ છે. તાજેતરમાં તેઓએ HIFAA – હેલ્થકેર આઈકોનિક ફેશન એન્ડ એવોર્ડ્સ એન્કર કર્યું હતું. તે આજ તક અને લાફિંગ કલર્સ જેવી પ્લેટફોર્મ સાથે કનેક્ટેડ રહ્યાં છે. એક ઇન્ફ્લૂએન્સર તરીકે, તેઓ ફેશન, તહેવાર અને તેમના જીવનશૈલીના આલેખો તેમના પ્રશંસકો સાથે શેર કરતી રહે છે.
WhatsApp Image 2025 05 30 at 19.27.50
તેઓએ અનેક સામાજિક સેવાઓ પણ કરી છે, જેમ કે મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસ પર પરંપરાગત વેશમાં ઉત્સવ ઉજવવો અને NGOs જેમ કે પ્રેમ સદન અને એકસેસ લાઈફ સાથે ભોજન વિતરણના કાર્ય દ્વારા જન્મદિવસને ઉજવવો. નવરાત્રિના પ્રસંગે, તેમણે એક જ દિવસે માતા દુર્ગાના નવ અવતાર નિભાવીને એક અનોખું ફોટોશૂટ કર્યું હતું, જેને ખુબસૂરતી અને શ્રદ્ધા સાથે રજૂ કરીને પ્રશંસા પામી.
WhatsApp Image 2025 05 30 at 19.27.50 1
એકતા જૈનનું અમદાવાદ ફેશન વીકમાં આવનારા રેમ્પ વોક માત્ર ગ્લેમરના શો માટે નહીં, પરંતુ તે એવી મહિલાઓનું પ્રતિનિધિત્વ છે જે પરંપરા અને આધુનિકતાને એકસાથે જીવતી હોય. મુંબઈ અને દેશભરના નાટ્યમંચો પર પ્રભાવ છોડી ચુક્યા બાદ, હવે તેઓ અમદાવાદની ફેશન રેમ્પ પર કલ્ચરલ અને સ્ટાઇલ એમ્બેસેડર તરીકે પોતાની ભુમિકા મજબૂત બનાવી રહી છે. આ સપ્તાહના અંતે જ્યારે સમગ્ર ફેશન જગત અમદાવાદ તરફ જોતા હશે, ત્યારે એકતા જૈન નમ્રતા, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિને લઇને દેશભરમાં લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનશે

 

 

 

TAGGED:AhmedabadAhmedabad Fashion WeekEkta Jain
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article UTT અમદાવાદ ઇન્ડિયન ઓઇલ યુટીટી સીઝન 6 ના પ્રારંભ માટે તૈયાર : દબંગ દિલ્હી જયપુર પેટ્રિઓટ્સ સામે ટકરાશે
Next Article amd 1 અમદાવાદ ખાતે ઇડીઆઈઆઈએ 24માં કૉન્વોકેશનનું આયોજન કરાયું

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

September 30, 2025

એશિયા કપમાં ભારતીય ખેલાડીઓનું રિપોર્ટ કાર્ડ, જાણો કોણ પાસ અને કોણ ફેઈલ?

team india
Abhishek Sharma
amd 1

મણિનગરમાં આવેલ વ્રજ દીપ એપાર્ટમેન્ટમાં સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી

ind vs pak 1

Ind vs Pak: ભારત-પાકિસ્તાન મેચમાં ફાઈનલના આંકડા પાકિસ્તાનના પક્ષે, ભારત માટે બની શકે છે ચિંતા

Gas

દિવાળીના પહેલા સરકારનો મોટો આંચકો, LPGનો બાટલો થયો મોંઘો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

Amd 3

નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ‘અન્યના ઘરમાં અજવાળું પાથરીએ’ થીમ સાથે નવરાત્રી ઉત્સવનું આયોજન કરાયું

support price

ખેડૂતો માટે મોટા સમાચાર, સરકાર ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ટેકાના ભાવે કરશે ખરીદી, નોંધી લો તારીખ

vocal

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને સાકાર કરી રહ્યું છે ગુજરાત

Durga puja

બંગાળ કલ્ચરલ એસોસિયેશન દ્વારા 88મી કાલીબારી દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરાયું

You Might Also Like

3 years of good governance of Chief Minister Bhupendrabhai Patel in Gujarat is complete
અમદાવાદગુજરાત

ગાંધીનગરમાં નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટનો પ્રારંભ

8 Min Read
durga puja 1
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ કોલોનીમાં દુર્ગા પૂજા ભવ્ય આયોજન કરાયું

3 Min Read
vidhi Parmar
ગુજરાત

નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું

3 Min Read
Adani Vidhya Mandir 2
અમદાવાદગુજરાતભણતર નું ચણતર

સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રેરક ઉદબોધન

3 Min Read
WhatsApp Image 2025 09 27 at 1.46.12 PM
અમદાવાદગુજરાતનવરાત્રી-2024

નવરાત્રિના પાંચમા નોરતે વેશભૂષા કાર્યક્રમ, અમદાવાદ બોપલ સ્થિત ફ્લોરા આઈરીશ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

1 Min Read
WhatsApp Image 2025 09 27 at 11.13.12
અમદાવાદ

આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ દ્વારા સધર્ન કમાન્ડ પ્રિન્સિપાલ્સ મીટ – “નવ ચિંતન 2025”નું સફળતાપૂર્વક આયોજન કરાયું

2 Min Read
WhatsApp Image 2025 09 26 at 3.23.54 PM
Ahmedabadઅમદાવાદગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ હડકવા દિવસ 2025 નિમિત્તે ડેટા આધારિત ઝુંબેશની જાહેરાત

3 Min Read
SVPIA awarded five star rating by prestigious British Safety Council 2
Ahmedabadઅમદાવાદગુજરાતબિઝનેસભારત

SVPIAને પ્રતિષ્ઠિત બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલનું ફાઇવ-સ્ટાર રેટિંગ, એશિયામાં આરોગ્ય, સલામતી અને પર્યાવરણ શ્રેષ્ઠતામાં બેન્ચમાર્ક

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?