અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મહા સુદ અગિયારસને શનિવાર તારીખ 8/2/2025 ના રોજ નવરંગપૂરામાં બિરાજમાન શ્રી અંબાજી માંની વર્ષ ગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મંદિરમાં નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો અને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માઈભક્તોએ હાજર રહી મા અંબાના આશીર્વાદ લીધા હતા.
રાજ્યના સરકારી કર્મચારીઓને કરવું પડશે ટ્રાફિક નિયમોનું પાલન, નહિતર થશે દંડનીય કાર્યવાહી
ગાંધીનગર : ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે, રાજ્યના સરકારી કર્મચારીઓએ પણ હવે...
Read more