પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા HMPV વાઇરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, આ વાઇરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી છે.
“માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોરની ફિલ્મ “જીગરની જીત”ની રિલીઝ ડેટ આવી ગઈ
ગુજરાત : ગુજરાતી સિનેજગતમાં એક નવી જ ફિલ્મ આવી રહી છે જે સંઘર્ષની ગાથા દર્શાવે છે. માર્સ મુવીઝ એન્ડ મ્યુઝિકના...
Read more