વિશ્વ ઉમિયાધામ VIBES દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું

Rudra
By Rudra 1 Min Read

વિશ્વ ઉમિયાધામ : અમદાવાદના બિઝનેશ ગૃપ વાઈબ્સ દ્વારા આયોજિત એક દિવસીય નવરાત્રિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સંસ્થાના પ્રણેતા તેમજ પ્રમુખ આર.પી.પટેલે ઉપસ્થિત રહી જગત જનની માં ઉમિયાની આરતીનો લાભ લીધો હતો.

રાજ્યના પાટીદાર સહિત સમસ્ત સમાજના યુવા ઉદ્યોગસાહસિક મિત્રોને સંસ્થાના નેટવર્કિંગના માધ્યમથી મદદરૂપ થવા માટે સંસ્થાએ વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રિન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક એટલે કે VIBES ની રચના કરેલ છે. જે અંતર્ગત VIBES ની ટીમ દ્વારા 10 જેટલા વિવિધ ચેપ્ટરની રચના કરવામાં આવેલ છે અને દરેક ચેપ્ટરમાં 50 જેટલા ઉદ્યોગ સાહસિક મિત્રો જોડાયા છે અને પરસ્પર એકબીજાના રેફરન્સથી તેમજ સંસ્થાના નેટવર્કિંગના માધ્યમથી ખૂબ સુંદર રીતે પોતાનો બિઝનેસ કરે છે.

છેલ્લા એક વર્ષમાં આ 10 ચેપ્ટરના મિત્રો અંદાજિત 25 કરોડ રૂપિયાનો બિઝનેસ એકબીજાને આપવામાં અને અપાવવામાં મદદરૂપ થયા છે જે આપણા સૌ માટે ગૌરવની વાત કહી શકાય. આ બિઝનેસ પ્લેટફોર્મ – VIBES ની ટીમ દ્વારા આ નવરાત્રિમાં છેલ્લા નોરતે એટલે કે આજે 12 / 10 / 2024 ના રોજ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું હતું.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/277c05ed8a58c30673df93c2199c1638.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151