વાઇબ્રન્ટ સમિટ 3 વિશે જણાવતાં કંપની ના ચેરમેન અને ફાઇન્ડર શ્રી કૌશલ શાહે જણાવ્યું : વાઇબ્રન્ટ સમિટ 3.૦ એ જમીન અને રિયલ એસ્ટેટ ના futuristic development માં વિશ્વાસ રાખનાર રોકાણકારો અને સ્વપ્નદ્રષ્ટાઓનો મેળાવડો છે. જેઓ ભવિષ્ય માં ડેવલપ થનાર લોકેશન ની માહિતી આદાન પ્રદાન કરશે અને એ લોકેશન નો વિકાસ કરવાનો સંકલ્પ લેશે અને તેઓ પણ વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ સાથે ઇન્વેસ્ટર્સ, પ્રમોટર અને બિઝનેસ પાર્ટનર બની ટિમ વર્ક થી ખુબજ મોટો બિઝનેસ ઉભો કરી પોતાના અને લોકો ના સપના પુરા કરી શકાય એની માહિતી આપવા માં આવશે.
આ સાથે કૌશલ શાહે પોતાના સપના વિષે જણાવતા કહ્યું કે ૨૦૨૭ માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ૧ લાખ વાઇબ્રન્ટ રોકાણકારો સાથે AGM કરવા માંગે છે જેનાથી વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ ભારત ની ઈકોનોમી માં મજબૂત ફાળો આપી શકે. કંપની ના ડિરેક્ટર શ્રી પંકીન પરીખ એ જણાવ્યું હતુ કે, ” વાઈબ્રન્ટ બિઝકોમ લિમિટેડ પાસે વ્યૂહાત્મક પાસાઓ અને પહેલ દ્વારા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો મજબૂત વારસો છે. ભવિષ્યના રોકાણોને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા સાથે, વાઇબ્રન્ટ સમિટ 3.o નો ઉદ્દેશ ઉપસ્થિત ઇન્વેસ્ટર્સ ને કેવી રીતે નેવિગેટ કરી ઊભરતી તકોનો લાભ ઉઠાવવો તેની વ્યાપક સમજ પૂરી પાડવાનો છે. આ સાથે જ નવા futuristic ડેવલપમેન્ટ માં નવા પ્રોજેક્ટ નું પણ લોકાર્પણ કરવા માં આવશે.
આ સાથે નવા બિઝનેસ ભાગીદારો સાથે MOU (“મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પણ કરવા માં આવશે. વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ વિશે: ધોલેરા અને લોથલમાં 2011 થી અગ્રણી ડેવલપર છે. એનું મિશન વ્યવસાયિકો અને રોકાણકારોને શ્રેષ્ઠ તકો સાથે જોડવાનું છે જેથી એમને ઊંચા અને અસરકારક વળતર ની સુવિધા આપી શકાય.
મુખ્ય વિષયો:
1. ફ્યુરસ્ટિક સ્થળોએ રોકાણના ના ફાયદા
2. પ્રોજેક્ટ પ્રમોટર તરીકે વળતરની ખાતરી
3. રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ભાગીદારી ની તક.
શા માટે હાજરી આપવી જોઈએ ?
આગામી દાયકા માં વિકાસ થનાર લોકેશન ને જાણવાની તક પ્રોજેક્ટ પ્રમોટર તરીકે રોકાણ કરી કેપિટલ ગેરંટી સાથે મિનિમમ પ્રોફિટ ની પણ ગેરંટી મેળવી શકાશે. સફળ અને અનુભવી કંપની સાથે બિઝનેસ ભાગીદારી નું MOU (“મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવાની અમૂલ્ય તક.