એક્ટ્રેસ હિના ખાન પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરોમાં હિના ખાને ઓરેન્જ અને વ્હાઈટ કલરની સાડી પહેરી છે. આ સાથે તેણે સાડી સાથે મેચિંગ બ્લાઉઝ કૈરી કર્યું છે. હિનાએ ન્યૂડ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં હિના ખાનનો દેશી અવતાર જાેઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. હિના ખાનના લુકની વાત કરીએ તો તે ઓરેન્જ અને વ્હાઈટ કલરની પ્રિન્ટેડ સાડીમાં બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જાેવા મળે છે. હિના ખાને ગોલ્ડન ઈયરિંગ્સ, ગોલ્ડ બ્રેસલેટ, વીંટી અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. હિના ખાને સાડીની સાથે સેમ પેટર્ન અને ફેબ્રિકનું ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ પણ કૈરી કર્યું છે. ગ્લોસી અને સ્મોકી મેકઅપ સાથે સ્ટ્રેટ ઓપન હેરસ્ટાઈલને મેચ કરતી વખતે હિના ખાન સુંદર લાગી રહી છે.
અસાધ્ય બિમારીમાં દર્દીઓ માટે સન્માન સાથે મૃત્યુ પામવાના અધિકારીને મળી મંજૂરી, આ રાજ્યમાં થશે અમલ
દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અમલ કરનાર કર્ણાટક પ્રથમ રાજ્ય બન્યું છે. 2023 માં, સર્વોચ્ચ અદાલતે એક આદેશમાં અસાધ્ય...
Read more