કેનેડાના બ્રેમ્પટનમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન દ્વારા કેનેડાના પીલ, હેલ્ટન અને હેમિલ્ટન નામના ૩ અલગ અલગ વિસ્તારોમાં લગભગ ૧૧૦ કારની વિશાળ શ્રી રામ રથયાત્રા કાઢવામાં આવી હતી. શ્રી રામ રથયાત્રા – કાર રેલીનું નેતૃત્વ રામ પાલકી દ્વારા કરવામાં આવ્યું હતું. એક સુસજ્જ વાન, ઢોલ અને હજાર રહેલા લોકોએ સાથે મળીને ભજન અને હનુમાન ચાલીસા નાચ-ગાનનો આનંદ માણ્યો હતો. કાર રેલીમાં ૩ બાજુએ LED સ્ક્રીનને આવરી લેતી ડિજિટલ વાન રામજીના વીડિયો અને ભગવાન રામના ભવ્ય ચિત્રો સાથે ગીત વગાડવામાં આવ્યા હતા.
Sembcorp took part in the 4th Global Re-Invest 2024 Summit.
The summit served as a platform for industry leaders, policymakers, and innovators to discuss the future of renewable energy in...
Read more