ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના ટ્રેડિશનલ લુકને કારણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર લાઇમલાઈટમાં આવી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારીની દેશી સ્ટાઈલ જાેઈને ફેન્સ તેના વખાણ કરતા જાેવા મળે છે. તસવીરોમાં શ્વેતા તિવારી અલગ અલગ પોઝ આપતી જાેવા મળી રહી છે. તસવીરોમાં શ્વેતા તિવારી મરૂન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે જેમાં ગોલ્ડન બોર્ડર છે. તસવીરોમાં શ્વેતા તિવારી અલગ અલગ પોઝ આપતી જાેવા મળી રહી છે. શ્વેતા તિવારીએ સાડી સાથે સ્મોકી મેકઅપ લુક અને ઓપન હેરસ્ટાઈલ કરી છે. શ્વેતા તિવારીના આ ટ્રેડિશનલ લુક પર ફેન્સ દિવાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી શ્વેતા તિવારી ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં જાેવા મળી છે.
હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન
માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં...
Read more