અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતી ઈરાનમાં બંધક બનાવાયેલુ હતું જે અમદાવાદ આવી પહોંચ્યુ છે. બંન્ને દંપતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર દંપતીની શારિરીક સ્થિતી હાલ સ્વસ્થ છે. જો કે ઘટના બાદ દંપતીની માનસિક સ્થિતી ખરાબ થઈ ગઈ છે. હાલમાં બંન્ને દંપતીના કાકાના ઘરે છે.
શું તમે પણ ચારધામની સરળતાથી યાત્રા કરવા માગો છો, તો આ કામ કરવાનું ચૂકશો નહીં
દહેરાદૂન : આ વર્ષે એપ્રિલથી પવિત્ર ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થતાંની સાથે જ આખા મહિનાની સીટો થોડા કલાકોમાં જ...
Read more