ઓરિફ્લેમે વર્કિંગ વુમેન્સ માટે લોંચ કરી વન કલર અનલિમિટેડ લિપસ્ટીક સુપર મૈટ્ટે રેન્જ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચાના કપ પર દાગ, ફીકા પડતા અને ફોટેલા હોઠ અને મેક-અપ સુધારવા માટે કલાકે-કલાકે વોશરૂમ જવું. મહિલાઓ અને લિપસ્ટીકનો આ બધાની વચ્ચે સારો સંબંધ છે, પરંતુ આજની મહિલાઓ આ લઇને માનવા તૈયાર નથી. તે ફેરફાર કરવા માંગે છે અને નવા લિપ કલરનેે પસંદ કરે છે. તે સવારમાં, તેના કાર્ય દરમિયાન અને સાંજના સમયે દોસ્તો અને પરિવારના સાથે રહેતા મેકઅપનું ખાસ ધ્યાન રાખે છે. આ ફેશનેબલ મહિલાઓને ધ્યાનમાં રાખીને ડાયરેક્ટર સેલિંગ કોસ્મેટિક બ્રાંડ ઓરિફ્લેમ ઇન્ડિયાએ તેના વિશેષ ‘વન કલર અનલિમિટેડ સુપર મૈટ્ટે’ પ્રસ્તુત કર્યાં છે.

ઓરિફ્લેમનું આ ખાસ ઉત્પાદન મૈટ્ટે અને તાજગીને ઘણાં કલાકો સુધી જાળવી રાખે છે. તે ખાતરી છે કે તમારી લવલી પાઉટ ક્યારેય મુર્ઝાશે નહિ અને પૂરતી નમીની માત્રાની સાથે સાથે તમારા હોઠ લાંબા સમય સુધી ચમકદાર અને સુંદર બની રહેશે.

ઓરિફ્લેમની આ આકર્ષક નવા લિપસ્ટીક રેન્જ ખાસ કરીને તે મહિલાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જે બહુ વ્યસ્ત છે. વનની મૈટ્ટે લિપસ્ટીક તેમના ફાટેલાં અને સુકા હોઠની સમસ્યાથી બચાવે છે. સુપર મૈટ્ટે ફિનિશની સાથે સુપ્રીમ કવરેજ અને હાઇટ્રેડિગ તથા નોરિષિંગ સામગ્રીની સાથે વન કલર અનલિમિટેડ સુપર મૈટ્ટે અત્યારની મહિલાઓ માટે ખૂબ જ યોગ્ય છે.

પેરેનિયલ પિંક, કોન્સ્ટૈંટ કોરલ, ફોરેવર ફુષિયા, પર્પેચુઅલ પપાયા, સનસેટ હોરાઇઝન, ઇટરનલ ફ્લેમ, રીસોલ્યૂટ રેડ, એન્ડલેસ ચેરી અને પર્સિસ્ટેંટ પ્લમના ૯ આકર્ષક શેડ્‌સમાં ઉપલબ્ધ આ લિપસ્ટીક વિવિધ ટ્રૈંડી લુકના નિર્માણ માટે ઉપયોગ કરી શકાય છે. મહિલાઓ ઓમ્બ્રે પાઇટ માટે મિક્સ અને મૈચ , લાઇન અને સ્મજનો ઉપયોગ કરી શકે છે, કોઇ વધારાની મહેનતના પોતાના પસંદના કલર શેડ્યને પોતાની સ્ટાઇલમાં નવો લુક આપી શકે છે.

Share This Article