બ્રિટિશ ક્લોથિંગ બ્રાન્ડ કે જે અમેરિકન ડિઝાઈનના જાપાનીઝ સ્ટાઈલ ગ્રાફિક્સ સાથે સંયોજન માટે જાણીતી છે તેણે તેનું ઓટમ/વિન્ટર 2019 કલેક્શન વ્હાઈટ ક્રો, અમદાવાદ ખાતે રવિવારે 20 ઓક્ટોબરના રોજ લોન્ચ કર્યુ છે. ઓટમ/વિન્ટર દ્વારા તમે જોવા ઈચ્છતા જરૂરી પ્રોડક્ટ્સના ભંડાર સાથે, સુપરડ્રાયનું આ અદ્યત્તન કલેક્શન એ પુરાવો છે કે સ્ટાઈલ અને ફંકશનાલિટી એકસાથે અલ્ટીમેટ પ્રોડક્ટ સર્જી શકે છે. આનંદપૂર્ણ સુપરડ્રાઈ ઓટમ/વિન્ટર 2019 કલેક્શન સાથે એક્સ્લુઝિ, એક્શન પેક્ડ ટ્રેનીંગ સેશન વર્લ્ડ ચેમ્પિયન અને સેલિબ્રિટી ટ્રેનર ડ્રૂ નીલ સાથે યોજાઈ હતી.
આનંદપૂર્ણ સુપરડ્રાઈ ઓટમ/વિન્ટર 2019 કલેક્શન સાથે એક્સ્લુઝિ, એક્શન પેક્ડ ટ્રેનીંગ સેશન વર્લ્ડ ચેમ્પિયન અને સેલિબ્રિટી ટ્રેનર ડ્રૂ નીલ સાથે યોજાઈ હતી. ડ્રૂ એ બોલિવૂડના સૌથી ફિટ સુપરસ્ટાર્સ કરીના કપૂર, ફરહાન અખ્તર, હર્શવર્ધન કપૂર, શિબાની દાંડેકર જેવી હસ્તીઓ માટે જાણીતું નામ છે. એક કલાકની કિકબોક્સિંગ સેશન સુપરડ્રાઈસ્પોર્ટ દ્વારા હોસ્ટ કરાઈ જેમાં શહેરના અગ્રણી ફિટનેસ અને વેલનેસ નિષ્ણાતો સામેલ રહ્યા હતા.
હાઈ એનર્જી ઈવેન્ટે સુપરડ્રાઈસ્પોર્ટના સ્પિરિટને પરફેક્ટ રીતે દર્શાવ્યો હતો જેમાં ઈનોવેટિવ સ્પોર્ટ્સવેર રજૂ કરાયા હતા કે જેઓ વ્યક્તિગત રહેવા માગે છે અને સ્ટેન્ડ આઉટ માટે ગભરાતા નથી. ફિટનેસ ચાહકો કે જેઓ ઈવેન્ટમાં એકબીજાને કેટલાક મનોરંજક અને કઠિન પોશ્ચર્સ અને મૂવ્ઝ કર્યા હતા. ડ્રૂએ તેમની ફિટનેસ અંગેની માન્યતા રજૂ કરી કે ફિટનેસ કોઈપણના જીવનને અનેક રીતે ભરપૂર કરી શકે છે જેની ઓડિયન્સ દ્વારા પ્રશંસા કરાઈ હતી અને એક પછી એક સેશન્સ બાદ હેલ્ધી સ્નેક્સ આપવામાં આવ્યો હતો.
સુપરડ્રાઈના ડીએનએ હંમેશા ટ્રેન્ડ્સ અને ઈન્ફ્લ્યુઅન્સને મિક્સ કરવામાં માને છે. આ સિઝન મેઈનલાઈન સ્પોર્ટ અને સ્નો એકસાથે એક ખરેખર શક્તિશાળી કન્સેપ્ટઃ સુપરડ્રાઈ-માય વે અંતર્ગત સામેલ છે. કેમ્પેનમાં વ્યક્તિની સ્ટાઈલને પ્રતિબિંબિત કરતી પર્સનલ સ્ટોરીઝ અને સાહસોને જણાવાયા હતા. આ વિવિધતા અને અનોખા સુપરડ્રાઈના ગ્રાહકોના મેકઅપ ઉજવણી સાથે આ ઓટમ/વિન્ટર 2019માં રોમાંચક અને કમ્પેલિંગ બ્રાન્ડ ફર્સ્ટ બની રહી છે.
સ્પોર્ટની પ્રેરણા આપતી સ્ટોરી કે જે ‘રિમિક્સ્ડ’ માનસિકતા પર ઓરિજનલિટી અને અભિવ્યક્તિવાદને લક્ષમા રાખીને અગ્રિમ રાખે છે, જેમાં આ કલેક્શન સ્ટર્ડી મટિરિયલ્સ અને ક્લેવર ડિઝાઈન ડિટેઈલ્સ સાથે લાંબુ આયુષ્ય ધરાવે છે. કોમ્ફી શેરપા હૂડીઝ અને ક્લાસિક બ્લોક કલર ટીઝ સુપર સોફ્ટ લાઈન્ડ એલીટ જોગર્સ અને કેમો કાર્ગો પેન્ટ્સ સાથે આ કલેક્શન તમને નવી સિઝનમાં વાસ્તવિકતામાં સરળતાથી લઈ જશે.