લેટ નાઈટ પાર્ટી જોખમી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  થાક દૂર કરવા માટે લેટ નાઈટ પાર્ટીનો સહારો લેવો ખતરનાક

મોડા સુધી કામ અને ત્યારબાદ તેમાંથી બહાર નીકળવા માટે મોડા સુધી જોગવાની બાબત ખતરનાક

પાર્ટીઓમાં આડેધડ ખાવાની ચીજોથી પુરુષો નપુંસકતાના શિકાર થઈ શકે છે

લેટ નાઈટ પાર્ટીઓમાં કોકટેલ ડ્રીંક અને નોકટેલ ડ્રીંક હોય છે

સ્મોકિંગ પણ મોટા પાયે ચાલે છે

દંપતિઓ મોટાભાગે પોલિસીસ્ટિક સિન્ડ્રોમનો શિકાર થાય છે

મહિલાઓમાં હાર્મોનનું સંતુલન બગડી જાય છે

મહિલાઓમાં બાળકોના જન્મ સાથે સંબંધિત ઇંડા બનવાનું ઓછુ થઈ જાય છે

ખતરનાક લાઈફ સ્ટાઈલના કારણે શારિરીક વિકારતા પણ આવી જાય છે

 

Share This Article