જ્યારે વાત ફેશન અને સ્ટાઇલની હોય છે ત્યારે બોલિવુડના સ્ટાર્સનો કોઇ જવાબ નથી. આ સ્ટાર્સના વોરડ્રોબમાં એકપછી એક નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડના કપડા સામેલ છે. પરંતુ કેટલાક ફેશન બ્રાન્ડ છે જે બોલિવુડમાં સ્ટાર્સના ફેવરીટ છે. બોલિવુડના મોટા સ્ટાર જે ફેશન બ્રાન્ડના દિવાના છે તેની વાત કરવામાં આવે તો તેમાં કેટલીક બ્રાન્ડ છે. જે બ્રાન્ડ સેલિબ્રિટીમાં લોકપ્રિય છે તેમાં ઓફ વ્હાઇટ, જેક્વિમસ, ગુચ્ચી, હર્મીજ, બલનસિયાગાનો સમાવેશ થાય છે. ઓફ વાઇટની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટથી લને જાન્હવી કપુર જેવી બોલિવુડની હસ્તીઓ તેની સાથે જોડાયેલી છે. કેટલીક બોલિવુડ સ્ટાર વર્જિલ અબ્લોહના ઓફ વ્હાઇટ બ્રાન્ડ પર ફિદા રહ્યા છે. કેટલીક અભિનેત્રી આ બ્રાન્ડના કેટલાક આઉટફિટ્સમાં નજરે પડી ચુકી છે.
જો કે હાલના દિવસોમાં તેના બ્લેક એન્ડ વાટ સ્કવેયર સિલ્ગ બેગ ખુબ લોકપ્રિય છે. બોલિવુડના કલાકારો તેની સાથે નજરે પડતા રહે છે. આવી જ રીતે જેકિવમસની વાત કરવામાં આવે તો તેની પણ સેલિબ્રટીમાં બોલબાલા છે. સામાન્ય રીતો તો સોનમ કપુરની ફેવરીટ લિસ્ટમાં કેટલાક ઇન્ટરનેશનલ બ્રાન્ડ સામેલ છે. પરંતુ જેક્વિમસ પણ સોનમ કપુરના સૌથી ફેવરીટ બ્રાન્ડ તરીકે છે. સોનમ કપુરે આ બ્રાન્ડના કેટલાક આઉટફિટ્સ અને લુક ટ્રાય કર્યા છે. જેમાં તે ખુબ ખુબસુરત દેખાઇ હતી. ગયા વર્ષે જ સોનમ કપુરે જેક્વિમસની સાથે જાડાયેલા બ્લેક વ† પહેરીને ચર્ચા જગાવી હતી. જેમાં બ્લવેક બ્લેજર અને પાવર સ્લીવ્સ પણ હતા. સોનમ કપુરના આ લુકને તેની બહેન રિયા કપુર દ્વારા સ્ટાઇલ કરવામાં આવ્યા બાદ આની ચર્ચા રહી હતી. ગુચ્ચી બ્રાન્ડની પણ ચર્ચા રહી છે. આ બ્રાન્ડના તો બોલિવુડના તમામ કલાકારો દિવાના રહ્યા છે.
જેમાં કરીના કપુરથી લઇને સોનમ કપુરનો સમાવેશ થાય છે. મલાઇકા અરોરા ખાન પણ આ બ્રાન્ડની ચીજોને ખુબ પસંદ કરે છે. તેના આઉટફિટમાં સામાન્ય રીતે સ્ટાર નજરે પડે છે. હર્મીજના બેગ્સ બી ટાઉનમાં લોકપ્રિય છે. કરીના કપુર તો આની સાથે લાંબા સમયથી જોડાયેલી છે. કેટલીક જગ્યાએ તેને તેના બેગ્સની સાથે જોવામાં આવે છે. હાલના દિવસોમાં બી ટાઉન સ્ટાર્સ બલનસિયાગા બ્રાન્ડના શોખીન છે. કરીના કપુરની જેમ કેટરીનાકેફ અને દિપિકા પણજુદી જુદી બ્રાન્ડ સાથે જોડાયેલી છે. સામાન્ય લોકો પણ આ બ્રાન્ડને ટ્રાય કરી શકે છે. જા તમારા બજેટમાં આ ચીજો આવતી નથીતો તેમના સારા પરંતુ સસ્તા બ્રાન્ડ પણ છે. તમામ લોકો માને છે કે આ બ્રાન્ડના વ†ો આપને પસંદ પડશે. ફિલા, નિક અને એડિડાસ જેવા કેટલીક એવી બ્રાન્ડ છે જે બજેટમાં છે અને આનો ઉપયોગ કરી શકાય છે. ફેશન બ્રાન્ડનો ઉપયોગ કરીને સેલિબ્રિટી તેમના આત્મવિશ્વાસને નવી ઉંચી સપાટી પર લઇ જાય છે. પોિઝિટીવ આઉટ લુક માટે તે ભૂમિકા અદા કરે છે.અમેરિકામાં હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસ બાદ વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે હેપ્પી અને પોઝિટીવ આઉટલુક હાર્ટ માટે આદર્શ છે.
વૈજ્ઞાનિકોએ લાંબાગાળા સુધી અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે એ ટાઈપની પર્સનાલિટી ધરાવતા લોકો અને સામાન્ય રીતે ક્રોધિત, ડિપ્રેશરમાં રહેતા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે રહે છે. સાઇકોલોજી અભ્યાસના તારણમાં એમ પણ જાણવા મળ્યું છે કે સતત હકારાત્મક વિચારધારા ધરાવનાર વ્યક્તિઓમાં હાર્ટ એટેક અથવા તો અન્ય રોગનો ખતરો પ્રમાણમાં ઓછો રહે છે. હવે વધુ એક નવા અભ્યાસમાં પણ આ બાબતની સાબિતી મળી છે. હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા માટે હકારાત્મક વિચારધારા અને આશાવાદની સ્થિતિ ઉપયોગી છે. હાર્ડવર્લ્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધક જુલિયાના જણાવ્યા મુજબ આધુનિક સમયમાં મોટાભાગે તમામ લોકોએ પોઝિટિવ આઉટલુક તરફ ધ્યાન આપવાની જરૂર છે. સ્ટ્રેસના સીધા સંબંધ નકારાત્મક વિચારધારા, ક્રોધ સાથે રહેલા છે. એનાથી હાર્ટ અને ધમનીઓને નુકસાન થવાનો ખતરો રહે છે. મોટાભાગે ખુશખુશાલ રહેનાર લોકોમાં બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ અને વજન સંતુલિત રહે છે. પૂરતી ઊંઘ પણ આ લોકો માણી શકે છે. ધૂમ્રપાનને ટાળનાર લોકોને વધુ ફાયદો થાય છે.
હાલમાં પોઝિટિવ આઉટલૂક અંગે જુદા જુદા અભ્યાસોની ગણતરી પણ કરવામાં આવી હતી જેમાં સાઇકોલોજીકલ અથવા તો મનોવૈજ્ઞાનિક તારણોની નોંધ લેવામાં આવી હતી. ઓછા આશાસ્પદ લોકોની સરખામણીમાં વધુ આશાવાદી લોકોમાં પ્રથમ હાર્ટ એટેકનો ખતરો ઘટીને અડધાથી ઓછો થાય છે. નેગેટિવ વિચારધારા સ્ટ્રેસ સાથે પણ સંબંદ ધરાવે છે.