“Relaxation through Rhythm”, થીમ પર આજે અમદાવાદ ના YMCA CLUB માં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના પ્રથમ મહિલા બેન્ઙે બોન્ગો પર મ્યુઝિક પ્લે કર્યુ હતું. સાથે જ અન્ય હાજર મહિલાઓએ ઈમોશનલ ફ્રીડમ ફિલ કરવા બોન્ગો પર હાથ અજમાવ્યો હતો. જેમા બૅન્ડની મહિલાઓઍ ગાઈડન્સ આપ્યું હતું
સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર ૨ લોકોની ધરપકડ
સુરત : ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં...
Read more