દુબઇ પ્રસિક્યુશન દ્વારા શ્રીદેવી ની તાપસ આખરે પૂર્ણ કરાઈ, દુબઇ ના મુજબ મૃત્યુ ની પુરી તાપસ કરવા માં આવી હતી જેમાં તેમના પતિ અને પ્રોડ્યુસર બોની કપૂર નું સ્ટેટમેન્ટ પણ નોંધવા માં આવ્યું હતું, શ્રીદેવીનું નિધન રવિવારે થયું હોવા છતાં તેની અંતિમ ક્રિયા બે દિવસ મોડી મુંબઈ ખાતે રાખવામાં આવી હતી. જયારે આ ઘટના ઘટી ત્યારે બોની કપૂર હોટલ પર ઉપસ્થિત ના હતા તેવી માહિતી જાણવા મળી છે.
શ્રીદેવી ના અવસાન બાદ અનેક લોકો અને સેલિબ્રિટી દ્વારા સ્વીટ કરી અને તેમને સ્મરણાંજલિ અર્પણ કરવા માં આવી હતી.