લખનૌ : ઉત્તરપ્રદેશને ટુંક સમયમાં જ મેડિકલ ટ્યુરિઝમ હબ બનાવવાની દિશામાં યોગી ઝડપથી કામ કરી રહ્યા છે
- મેડિકલ ટ્યુરિઝમ પોલીસી બનાવવા પર કામ જારી
- દર્દીઓને દેશમાં જ તમામ આરોગ્ય સુવિધા મળી શકશે
- દર્દીઓને મોટી બિમારીની સારવાર માટે બહાર જવાની જરૂર પડશે નહી
- મેડિકલ ટ્યુરિઝમની સુવિધા થઇ ગયા બાદ તબીબી ક્ષેત્રે આવકમાં અનેક ગણો વધારે થશે
- ઉત્તરપ્રદેશના લખનૌ, કાનપુર, મેરઠ, ઝાંસી, વારાણસી, ગૌરખરપુર સહિતના ક્ષેત્રમાં તબીબી સુવિધા મળશે
- આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી સુવિધ પર ધ્યાન કેન્દ્રિત