મિશેલીને પોતાના મિશેલીન પ્રાઇમસી ૪જં ટાયર્સની ભારતમાં ઉપલબ્ધિની જાહેરાત કરી હતી. ટકાઉ મોબિલીટીના પોતાના મિશનને પૂરવાર કરતા વિખ્યાત પ્રાઇમસી રેન્જમાં તાજેતરના અપડેટ બહાર પાડવામા આવ્યા છે, ટાયર સુરક્ષામાં નવા ટાયર એક સંદર્ભ છે.
ત્રણ વર્ષના વિકાસ બાદ આ ટાયર્સ ભીના રોડ પર ઊંચી કામગીરી પૂરી પાડે છે. પોતાની ટેગલાઇન “સેઇફ વ્હેન ન્યુ, સેઇફ વ્હેન વોર્ન (૧)”, સાથે મિશેલની પ્રાઇમસી ૪ST ટાયર્સ નવા હોય ત્યારે જ નહી પરંતુ ઘસારો લાગ્યા પછી પણ અપવાદરૂપ બ્રેકીંગ સાથે લાંબા સમય સુધી કામગીરી પૂરી પાડે છે (અત્યંત ભારે ઘસારાથી નીચેનુ સૂચક), તેમજ તેનું અત્યંત માગ છે તેવી ભીની સ્થિતિમા પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અદ્યતન જનરેશન એલાસ્ટોમર્સના ઉપયોગના કારણે નવા મિશેલીન પ્રાઇમસી ૪ST ટાયર ઉચ્ચ કક્ષાની પક્કડ પહેલેથી છેલ્લે સુધી પૂરી પાડે છે. આ પક્કડના સ્તરને હાંસલ કરવા માટે ટ્રેડ પેટર્નને નવી ડિઝાઇન સુધી મહત્તમ બનાવવામાં આવી છે જે સ્ક્વેરર અને ઓછા ટેપર્સ ગ્રૂવ્ઝ રજૂ કરે છે.
મિશેલીન ઇન્ડિયાના એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ મોહન કુમારે જણાવ્યું હતું કેઃ “મિશેલીન પ્રાઇમસી ૪ST ટાયર્સને ભારતવામાં લાવવાનો અમને આનંદ છે. મિશેલીન પહેલેથી લઇને છેલ્લા કિલોમીટર સુધીની કામાગીરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ નવી રેન્જ મોટરીસ્ટને પર્ફોમન્સ, સુરક્ષા અને લાંબી આવરદા સાથે સમાધાન કર્યા વિના ડ્રાઇવીંગનો આનંદ પૂરો પાડશે. વિવધ મિશેલીન દ્વારા રજૂ કરાયેલ ટેકનોલોજીઓને નવા રબરના કંપાઉન્ડને કારણે હાઇ પર્ફોમન્સ લેવલ સાથેની રેન્જ પૂરી પાડવા માટે મિશ્રીત કરવામાં આવી છે અને ટ્રેડ પેટર્નને મહત્તમ કરવામાં આવી છે જેથી ટાયર્સની આવરદાના અંત સુધી ઊંચુ પર્ફોમન્સ પૂરું પાડી શકાય.”
શાંત અને આરામદાયક ડ્રાઇવ માટે (૨)
એવરગ્રુપ ટેકનોલોજી શ્રેષ્ઠ ભીનાશ પક્કડ પૂરી પાડે છે, જે ન્યુ ટ્રેડ પેટર્નને આબારી છે જે ૫૦ ટકાથી વધુ વધારાના ગ્રૂવ્સ પૂરા પાડે છે જેથી અગાઉના ટાયરની તુલનામાં વધુ પાણી ખાલી (નવા હોય ત્યારે અને ઘસારો પહોંચે ત્યારે) કરી શકાય. ન્યુ રબર કંપાઉડ્ઝ, મજબૂત અને સિલીકા અને રબરના સતત બોન્ડીંગને કારણે જ્યારે ટાયર ભીના રોડના સંપર્કમાં આવે ત્યારે સુધારેલી આરામદાયકતા માટે ટાયરની શક્તિનો એકસમાન ક્ષય પૂરો પાડે છે. ૨જી જનરેશન સાયલંટ રિબ ટેકનોલોજી શાંતચ સવારી પૂરી પાડે છે જે ટ્રેડ બ્લોક્સના ઇન્ટર લોકીંગ બેન્ડઝને આભારી છે જે ટાયર ફરતુ હોવાના કારણે એર પંપીંગ સાઉન્ડ ઘટાડે છે.
શ્રેષ્ઠ ભીનાશ પક્કડ
મિશેલીન પ્રાઇમસી ભીના રોડ પર બ્રેકીંગમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ પૂરું પાડે છે. ભીના રોડ પર સ્પર્ધકના ટાયર્સની તુલનામાં નવા મિશેલીન પ્રાઇમસી ૪ST ટાયર્સ બ્રેક મારે છે, તેના સિધા સ્પર્ધકની તુલનામાં સરેરાશ ૨.૩ મીટર ઓછી હોય છે અને જ્યારે ગરમ સ્થિતિમાં તેનુ પરીક્ષણ કરાયું ત્યારે ટાયર સ્પર્ધકના ટાયરની તુલનામાં ૫.૨ મી ઓછી હોય છે.
નવા મિશેલીન પ્રાઇમસી ૪ST ટાયર તેના ઘસારાના સ્તરના વાંચનને પણ સરળ બનાવે છે. શોલ્ડર પર પરંપરાગત ટ્રેડ ઘસારાની હાજરીમાં ટ્રેડ ગ્રુવ્સના તળીયે મિશેલીન માર્કગ ધરાવે છે. આ બન્ને પદ્ધતિઓ યૂઝર્સને તેમના ટાયર્સના ઘસારાના સ્તરે ઝડપથી અને સરળતાથી ઓળખી કાઢવામાં મદદ કરે છે.
નવા મિશેલની પ્રાઇમસી ૪જી ટાયર મિશેલીન ગ્રુપની વ્યૂહરચનાનું નક્કર પ્રદર્શન છેઃ ગ્રાહકો ટાયરની જીવનપર્યંતના જીવન દરમિયાન સુરક્ષિત રીતે ૧.૬ એમએમના કાયદેસરના ટ્રેડ ઘસારાના સૂચક સુધી ડ્રાઇવ કરવા માટે સક્ષમ હોવા જોઇએ. હેચબેક્સ, એન્ટ્રી લેવલથી લઇને પ્રિમીયન સેડાન અને ક્રોસઓવર્સ માટે ડિઝાઇન કરાયેલ મિશેલીન પ્રાઇમસી ૪STને વિશ્વમાં ચોક્કસ બજારો માટે મર્સિડીઝ, ફોક્સવેગન, ટોયોટા દ્વારા ઓઇ હોમલોગેટ કરવામાં આવ્યા છે.
ટેકનિકલ સ્પેસિફિકેશનઃ
(૧) ઘસારાની સ્થિતિઃ ૨એમએમ રિમેઇનીંગ ટ્રેડ ઊંડાઇ સુધી પરીક્ષણ કરાયેલા ટાયર્સ ૧.૬ એમએમ કાયદેસરના રિમુવલ પહેલાના છે. ટાયરની આવરદા અને માઇલેજનો આધાર અનેક પરિબળો પર આધારિત છે, જેમ કે તેની ડિઝાઇન, ડ્રાઇવરની ટેવ, આબોહવા, રોડની સ્થિતિ અને સંભાળ જે તેઓ ટાયર પાછળ લે છે. મિશેલીન તમને તમારા ટાયરનું પ્રશર દર મહિને તપાસવાની સલાહ આપે છે તેમજ કોઇ નુકસાન હોય તો તેના સંકેતો પણ જોવા જોઇએ. નિરીક્ષણ બાબતે કોઇ શંકા હોય તો તમારા મિશેલીન ટાયર ડીલરનો સંપર્ક સાધો.
(૨) પ્રતિ કલાક ૫૦-૭૦ કિમીની ઝડપે આંતરિક અવાજનું પરીક્ષણ અને પ્રતિ કલાક ૩૦-૫૦ કિમીએ આરામનું મૂલ્યાંકન જાન્યુઆરી ૨૦૧૮માં મિશેલીનની વિનંતીને પગલે હેઇનલેન્ડ થાઇલેન્ડ લિમીટેડ દ્વારા હોન્ડા એકોર્ડના ૨૨૫/૫૦ઇ૧૭ પરિમાણ પર હાથ ધરવામાં આવ્યું હતું. મિશેલીન પ્રાઇમસી ૪ST વિરુદ્ધ ટાયરની અન્ય પ્રિમીયર બ્રાન્ડ (આંકડાઓ ૪ અન્ય પ્રિમીયન બ્રાન્ડઝને રજૂ કરે છે)ની તુલના, સંદર્ભઃ ટીયુવી હેઇનલેન્ડ થાઇલેન્ડ લિમીટેડ, ટેકનિકલ રિપોર્ટ નં.. ૧૨૦૩૦૫૩૩૭૦ ૦૦૧
(૩)મિશેલીનની વિનંતીને પગલે ભીના રોડ પર પ્રતિ કલાક ૮૦થી ૦ કિમી પર વેટ બ્રેકીંગ પરીક્ષણ ટીયુવી હેઇનલેન્ડ થાઇલેન્ડ લિમીટેડ દ્વારા હોન્ડા એકોર્ડના ૨૨૫/૫૦ઇ૧૭ પરિમાણ પર હાથ ધરવામાં આવ્યું હતું. મિશેલીન પ્રાઇમસી ૪ST વિરુદ્ધ ટાયરની અન્ય પ્રિમીયર બ્રાન્ડ (આંકડાઓ ૪ અન્ય પ્રિમીયન બ્રાન્ડઝને રજૂ કરે છે)ની તુલના, સંદર્ભઃ ટીયુવી હેઇનલેન્ડ થાઇલેન્ડ લિમીટેડ, ટેકનિકલ રિપોર્ટ નં. ૧૨૦૩૦૫૩૩૭૦ ૦૦૧