નવા ઇતિહાસની સાથે સાથે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

શ્રીહરિકોટા : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ આજે તેની યશલકગીમાં એક નવુ મોરપીછુ ઉમેરી લીધુ હતુ. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા ( ઇસરો)એ આજે સવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી હતી. ઇસરોએ તેની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરીને સવારમાં દરેક મોસમમાં કામ કરનાર રડાર ઇમેજિંગ ઉગર્હ આરઆઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા હાંસલ કરી હતી. આશરે સાત વર્ષના લાંબા ગાળા બાદ ભારતે આ પ્રકારના બાજ નજર રાખી શકે તેવા સેટેલાઇટને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મેળવી લીધી છે.નવા ઇતિહાસની સાથે સાથે નીચે મુજબ છે

  • દરેક મોસમમાં કામ કરનાર રડાર ઇમેજિંગ ઉગર્હ આરઆઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા હાંસલ કરી હતી
  • આશરે સાત વર્ષના લાંબા ગાળા બાદ ભારતે આ પ્રકારના બાજ નજર રાખી શકે તેવા સેટેલાઇટને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મેળવી લીધી છે
  • આરઆઇસેટ-૨બીના સફળ લોન્ચિંગની સાથે જ ભારત હવે ખરાબ હવામાનની સ્થિતી રહેશે તો પણ દેશની અંદર , દુશ્મન દેશ અને ભારતીય સરહદ પર વધારે સારી રીતે નજર રાખી શકશે
  • ભારત હવે પાકિસ્તાનમાં જે રીતે બાલાકોટમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા તેવા હુમલાને વધુ સફળતાપૂર્વક પાર પાડી શકશે
  • પીએસએલવી-સી ૪૬ રોકેટના ૪૮મા અભિયાન અથવા તો મિશનના ભાગરૂપે સવારમાં પાંચ વાગે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી આરાઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મળી હતી
  • ઉપગ્રહનુ વજન ૬૧૫ કિલોગ્રામ રહ્યુ છે. આને લોંચ કરવામાં આવ્યાના ૧૫ મિનિટના ગાળામાં જ પૃથ્વીની નીચલી સપાટી પર છોડી દેવામાં આવતા ઉપસ્થિત ઇસરોના વૈજ્ઞાનિકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ
  • પીએસએલવી સી-૪૬ રિસેટ -૨ બી મિશન માટે કાઉન્ટ ડાઉનની પ્રક્રિયા આ વખતે ૨૫ કલાકની રાખવામાં આવી હતી
Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/94b68bc85a7a0e195b80a89e71bea35e.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151