ક્રિકેટના મેદાન પર પોતાની રમતથી ધુમ મચાવનાર ધરખમ ક્રિકેટર વિરાટ કોહલીએ હવે વિશ્વભરમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. આજે વિરાટ કોહલીની સામે સ્પર્ધામાં ઉભા પણ રહી શકે તેવા કોઇ ખેલાડી દુનિયામાં નથી. વિરાટના વિરાટ આંકડાથી સાબિત થાય છે કે તે શા માટે આજે દુનિયાનો સૌથી ધરખમ ખેલાડી છે.
નામ : વિરાટ કોહલી
જ્ન્મ તારીખ : પાચમી નવેમ્બર ૧૯૮૮
હાલની વય : ૩૦
જન્મ સ્થળ : દિલ્હી, ભારત
નીક નેમ : ચિકુ
હાઇટ : પાંચ ફુટ નવ ઇંચ
બેટિંગ સ્ટાઇલ : રાઇટ હેન્ડ
બોલિંગ સ્ટાઇલ : રાઇટ આર્મ મિડિયમ
રોલ : બેટ્સમેન
રાષ્ટ્રીય ટીમ : ભારત
ટેસ્ટ પ્રવેશ : ૨૦મી જુન ૨૦૧૧ (વિન્ડીઝ)
અંતિમ ટેસ્ટ : ત્રીજી જાન્યુઆરી ૨૦૧૯ (ઓસ્ટ્રેલિયા)
વનડે પ્રવેશ : ૧૮મી જાન્યુઆરી ૨૦૦૮ (શ્રીલંકા)
અંતિમ વન ડે : ૧૩ માર્ચ૨૦૧૯ ( ઓસ્ટ્રેલિયા)
શર્ટ નંબર : ૧૮
ટેસ્ટ-વનડે : ૭૭-૨૨૭
ટેસ્ટ-વનડે રન : ૬૬૧૩-૧૦૮૪૩
ટેસ્ટ-વનડે એવરેજ : ૫૩.૭૬-૫૯.૫૭
ટેસ્ટ-વનડે સદી : ૨૫-૪૧
ટેસ્ટ-વનડે : ૨૦-૪૯
અડધી સદી