મુંબઇ : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વર્ષ ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી હતી.પરંતુ તેના જન્મદિવસે આજે ચાહકોએ સચિનને શુભેચ્છા આપી હતી. સાથે સાથે તેના રેકોર્ડની યાદ પણ તાજી થઇ ગઇ હતી. સચિને વિશ્વના દરેક દેશ સામે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ભવ્ય દેખાવ કર્યો હતો. નિવૃતિ લીધી ત્યાં સુધી તે સતત સારો દેખાવ કરતો રહ્યો હતો. આજે તેના જન્મ દિવસે ચાહકોએ તેની સિદ્દીની ફરી નોંધ લીધી હતી. સચિને ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં પોતાની કેરિયર દરમિયાન કેટલી સદી ફટકારી તે નીચે મુજબ છે.
| ટીમો | ટેસ્ટ | સદી | વનડે | કુલ મેચ | સદી | ટીમો |
| ઓસ્ટ્રેલિયા | ૩૫ | ૧૧ | ૭૧ | ૯ | ૧૦૬ | ૨૦ |
| બાંગ્લાદેશ | ૭ | ૫ | ૧૨ | ૧ | ૧૯ | ૬ |
| ઇંગ્લેન્ડ | ૨૮ | ૭ | ૩૭ | ૨ | ૬૫ | ૯ |
| ન્યુઝીલેન્ડ | ૨૨ | ૪ | ૪૨ | ૫ | ૬૪ | ૯ |
| પાકિસ્તાન | ૧૮ | ૨ | ૬૮ | ૫ | ૮૬ | ૭ |
| આફ્રિકા | ૨૫ | ૭ | ૫૭ | ૫ | ૮૨ | ૧૨ |
| શ્રીલંકા | ૨૫ | ૯ | ૮૪ | ૮ | ૧૦૯ | ૧૭ |
| વેસ્ટઇન્ડિઝ | ૧૯ | ૩ | ૩૯ | ૪ | ૫૮ | ૭ |
| ઝિમ્બાબ્વે | ૯ | ૩ | ૩૪ | ૫ | ૪૩ | ૮ |
| કેનિયા | – | ૧૦ | ૪ | ૧૦ | ૪ | – |
| નાબિયા | – | ૧ | ૧ | ૧ | ૧ | – |
| કુલ | ૨૦૦ | ૫૧ | ૪૬૩ | ૪૯ | ૬૬૩ | ૧૦૦ |
