નવીદિલ્હી : અંતરિક્ષમાં સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવાના હેતુસર ઇસરો આ વર્ષે પાંચ સૈન્ય ઉપગ્રહ મોકલવાની યોજના ધરાવે છે. ડીઆરડીઓના બે જાસુસી ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલીને ૨૦૧૯ની શરૂઆત કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોની બાજ નજર ક્ષમતાને વધારવા માટે આ ઉપગ્રહ લોંચ કરાશે. આનાથી કોઇપણ પ્રકારની એરસ્ટ્રાઇકમાં વધારે મદદ મળશે. પોકમાં ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક અને આ વર્ષે બાલાકોટમાં કેમ્પ પર હવાઈ હુમલા માટે જુના રિસેટ સિરિઝના સેટેલાઇટથી મોકલવામાં આવેલા ફોટાઓનો ઉપયોગ થયો હતો.
રોજિંદી વપરાશની 900થી વધુ દવાઓના ભાવમાં થયો વધારો
નવી દિલ્હી : નાણાકીય વર્ષના પહેલા દિવસે જ 900થી વધુ રોજિંદી વપરાશની જરૂરી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ...
Read more