દિલ્હી ખાતે ચાલી રહેલ ખેલો ઇન્ડિયામાં દોડવીર વિશાલ મકવાણાએ ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. વિશાલે ૩૦૦૦ મીટર દોડમાં ૮:૪૮.૭૯ મિનિટમાં પ્રથમ રહી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ૩૦૦૦ મીટર દોડમાં બીજી ક્રમે ઉત્તર પ્રદેશના સંદીપ કુમારે ૮:૪૯.૫૨ મિનિટમાં જ્યારે ઉત્તરાખંડના સિદ્ધાર્થ ફોરે ૮:૫૩.૫૩ મિનિટમાં ત્રીજા ક્રમે સ્થાન પર રહી અનુક્રમે સિલ્વર અને બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ટીમમાંથી બહાર કરી થવા પર સિરાજનું દુઃખ છલકાયું, કહ્યું – હું એ વાત પચાવી શક્યો નહીં…
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાંથી મોહમ્મદ સિરાજને બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે મોહમ્મદ સિરાજે આ અંગે પોતાનું દર્દ...
Read more