સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરતમાં નવા ટર્મિનલની આધારશીલા મુકવા માટે પહોંચ્યા હતા. શિલાન્યાસ બાદ મોદી ભાષણ કરી રહ્યા હતા ત્યારે કેમેરામેન બેભાન થઇ ગયા હતા. મોદીએ તરત જ ભાષણ અટકાવ્યું હતું અને કેમેરામેન માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને આદેશ કર્યા હતા. કેમેરામેનનું નામ કિશન રમોલિયા હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામેનને હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ આગળ વધાર્યું હતું.
AAHL એરપોર્ટ પર હિસ્સેદારો માટે નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC)નું પ્રદર્શન
નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ SVPI અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મોબાઇલ-ફર્સ્ટ, ડેટા-આધારિત પ્લેટફોર્મ, આયોજન, ઉપયોગ અને ઑપ્ટિમાઇઝેશન...
Read more