ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન કયા ક્ષેત્રના એમઓયુ/સંધિઓ પર હસ્તાક્ષર કરાવામાં આવ્યાં જુઓ યાદી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
The Prime Minister, Shri Narendra Modi and the Prime Minister of Israel, Mr. Benjamin Netanyahu witnessing the Exchange of MoUs/Agreements between India and Israel, at Hyderabad House, in New Delhi on January 15, 2018.

ઇઝરાયલનાં પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન કયા ક્ષેત્રના એમઓયુ/સંધિઓ પર હસ્તાક્ષર કરાવામાં આવ્યાં જુઓ યાદી (જાન્યુઆરી 15, 2018)

ક્રમ

 

એમઓયુ / સંધી / એલઓઆઈ

 

આદાનપ્રદાન દ્વારા

 

  ભારત તરફથી

 

ઇઝરાયલ તરફથી

 

ભારત અને ઇઝરાયલ વચ્ચે સાયબર સુરક્ષા સહકાર અંગેના સમજુતી કરાર

 

શ્રી વિજય ગોખલે, સચિવ (ઈઆર)

 

શ્રી યુવલ રોતેમ, નિયામક, વિદેશી બાબતોનું મંત્રાલય, ઇઝરાયલ સરકાર

 

ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં સહકાર અંગે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય તથા ઉર્જા મંત્રાલય વચ્ચે એમઓયુ

 

શ્રી વિજય ગોખલે, સચિવ (ઈઆર)

 

શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત

 

એર ટ્રાન્સપોર્ટ સંધીમાં સુધારાઓ બાબતે ભારત અને ઇઝરાયલ વચ્ચે પ્રોટોકોલ

 

શ્રી રાજીવ નયન ચૌબે, સચિવ, નાગરિક ઉડ્ડયન

 

શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત

 

ભારત અને ઇઝરાયલ વચ્ચે ફિલ્મ સહનિર્માણ અંગે સંધી

 

શ્રી એન. કે. સિંહા, સચિવ, માહિતી અને પ્રસારણ મંત્રાલય

 

શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત

 

હોમિયોપેથી દવાઓના ક્ષેત્રમાં સહયોગ માટે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી, આયુષ મંત્રાલય તેમજ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટીવ કોમ્પલીમેન્ટરી મેડીસીન, શારે ઝેડેક મેડીકલ સેન્ટર વચ્ચે એમઓયુ

 

વૈદ્ય રાજેશ કોટેચા, સચિવ, આયુષ મંત્રાલય

 

શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત

 

અવકાશ ક્ષેત્રે સહયોગ માટે ભારતીય અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થા (આઈઆઈએસટી) તથા ટેક્નીઓન – ઇઝરાયલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વચ્ચે એમઓયુ

 

ડૉ. વી. કે. દાધવલ, આઈઆઈએસટીના નિયામક

 

શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત

 

ઇન્વેસ્ટ ઇન્ડિયા અને ઇન્વેસ્ટ ઇઝરાયલ વચ્ચે મેમોરેન્ડમ ઓફ ઇન્ટેન્ટ

 

શ્રી દીપક બાગલા, મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ, ઇન્વેસ્ટ ઇન્ડિયા

 

શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત

 

ધાતુમય એર બેટરીઝ ક્ષેત્રમાં સહયોગ માટે આઈઓસીએલ અને ફીનર્જી લિ. વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ

 

શ્રી સંજીવ સિંઘ, અધ્યક્ષ, આઈઓસીએલ

 

શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત

 

સંકેન્દ્રિત સોલર થર્મલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ માટે આઈઓસીએલ અને યેડા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કં. લિ. વચ્ચે લેટર ઑફ ઇન્ટેન્ટ  ટેકનોલોજીસ

 

શ્રી સંજીવ સિંઘ, અધ્યક્ષ, આઈઓસીએલ

 

શ્રી ડેનિયલ કાર્મોન, ભારતમાં ઇઝરાયલના રાજદૂત

 

 

 

 

 

 

 

Share This Article