- અમિતાભ બચ્ચનનો અર્થ અસાધારણ ક્ષમતા હોય છે
- વર્ષ ૨૦૦૬માં શૂટ આઉટ એટ લોખંડવાળામાં અમિતાભે પાંચ કલાકમાં ૨૩ સીન શૂટ કર્યા હતા
- ૧૯૭૦ના દશકમાં એગ્રી યંગમેન તરીકે ઉભરી આવ્યા હતા ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી હસ્તી તરીકે અમિતાભ ઊભર્યા છે
- ચાર રાષ્ટ્રીય ફિલ્મ એવોડ્ર્સે તમામ મોટા એવોડ્ર્સ જીત્યા
- ૧૪ વખત ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો
- એકંદરે ૩૬ વખત નોમિનેશન થયા
- ૧૯૮૪થી ૮૭ના ગાળામાં ભારતીય સંસદના સભ્ય તરીકે પણ રહ્યા
- ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં હિન્દુ પરિવારમાં અમિતાભનો જન્મ થયો હતો
- અમિતાભના બચ્ચન હરિવંશરાય બચ્ચન જાણીતા હિન્દી કવિ હતા
- અમિતાભના પિતા હરિવંશરાયનું ૨૦૦૩માં અને તેમના માતા તેજી બચ્ચનનું ૨૦૦૭માં અવસાન થયું
- અમિતાભ હરિવંશરાય બચ્ચનના બે પુત્રોમાં મોટા પુત્ર છે, અમિતાભના નાનાભાઈ અજીતાભ છે
- અમિતાભે અલ્હાબાદની સ્કૂલોમાં શિક્ષણ મેળવ્યું હતું
- નેની તાલની શેરવૂડ કોલેજમાં અભ્યાસ આર્ટમાં કર્યો
- દિલ્હીની યુનિવર્સિટીમાં તેઓએ અભ્યાસ કર્યો
- કિરોડીમર્લ કોલેજમાં બેચરલની ડિગ્રી મેળવી
- એક્ટિગમાં કેરિયર તરીકે કોલકાતામાં શરૂઆત કરી
- મૃણાંત શેરની રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ ભૂવનસોમમાં અવાજ તરીકે અમિતાભે પ્રથમ વખત કામ કર્યું
- અમિતાભની સાત હિન્દુસ્તાનની પ્રથમ ફિલ્મ હતી