વારાણસીઃ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રહેલા વિપક્ષે મહાગઠબંધન માટે સીટની વહેંચણીની પ્રક્રિયાને લગભગ પૂર્ણ કરી લીધી છે. ધારણા પ્રમાણે જ બહુજન સમાજવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડી સાથે મળીને મહાગઠબંધનના ભાગરૂપે ચૂંટણી લડનાર છે. ત્યારે જાણીએ કે ઉત્તર પ્રદેશ મહાગઠબંધનમાં કઇ પાર્ટી કઇ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે…
માયાવતીને ૩૦ સીટ મળી શકે છે…
બસપા કઇ કઇ સીટોથી મેદાનમાં ઉતરી શકે….
લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રહેલા વિપક્ષે મહાગઠબંધન માટે સીટની વહેંચણીની પ્રક્રિયાને લગભગ પૂર્ણ કરી લીધી છે.મહાગઠબંધનમાં કોને કેટલી સીટ મળી શકે છે તેની ગણતરી કરી લેવામાં આવી છે. પ્રાથમિક સમજુતી મુજબ બસપને બિજનૌર, સંતકબીરનગર, નોયડા, અમરોહા, ખીરી, સીતાપુર, મોહનલાલગંજ, ડુમરિયાગંજ, સલેમપુર, આગરા, ઘોસી, લાલગંજ, (આજમગઢ), મછલી શહેર, ગાજીપુર, રોબર્ટસગંજ, ફતેહપુર, હમીરપુર, જાલૌન, ગાજિયાબાદ, હાથરસ, અલીગઢ, મેરઠ, મુજફ્ફરનગર, ફેજાબાદ, બાંદા, આમ્બેડકરનગર, બુલન્દશહેર, પીલીભીત, શાહજહાપુર જેવી સીટ મળી શકે છે. જા કે કેટલીક સીટોમાં હજુ ફેરફાર થવાની શક્યતા રહેલી છે.
અખિલેશને ૩૦ સીટ મળી શકે છે…
સપા કઇ કઇ બેઠકથી મેદાનમાં રહેશે…….
લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રહેલા વિપક્ષે મહાગઠબંધન માટે સીટની વહેંચણીની પ્રક્રિયાને લગભગ પૂર્ણ કરી લીધી છે.મહાગઠબંધનમાં કોને કેટલી સીટ મળી શકે છે તેની ગણતરી કરી લેવામાં આવી છે. પ્રાથમિક સમજુતી મુજબ સમાજવાદી પાર્ટીને રામપુર, સમ્ભલ, આંવલા, ભદોહી, મિશ્રિખ, હરદોઇ, કેસરગંજ, બહરાઇચ, ગૌન્ડા, બાંસગાવ, ગોરખપુર, મહારાજગંજ, બલિયા, મામગ, જાનપુર, ચંદોલી, શ્રાવસ્તી,ઇટાવા, કન્નોજ, મૈનપુરી, એટા, ફિરોજબાદ, બદાયુ, કોશામ્બી, દેવરિયા, ઝાંસી, નગીના, ફુલપુર અને બસ્તી સીટ મળી શકે છે. કેટલીક સીટોમાં હજુ ફેરફાર થવાની સંભાવના રહેલી છે.
નાની પાર્ટીને ત્રણ સીટો આપવા સંમતિ…
લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રહેલા વિપક્ષે મહાગઠબંધન માટે સીટની વહેંચણીની પ્રક્રિયાને લગભગ પૂર્ણ કરી લીધી છે.મહાગઠબંધનમાં કોને કેટલી સીટ મળી શકે છે તેની ગણતરી કરી લેવામાં આવી છે. પ્રાથમિક સમજુતી મુજત રાષ્ટ્રીય લોકદળને બાગપત, મથુરા અને કૈરાના સીટ મળી શકે છે.
કોંગ્રેસ ઓછી સીટોથી સંતુષ્ટ છે…
કોંગ્રેસ પાર્ટીને કેટલી સીટો મળી શકે……
વારાણસી, લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રહેલા વિપક્ષે મહાગઠબંધન માટે સીટની વહેંચણીની પ્રક્રિયાને લગભગ પૂર્ણ કરી લીધી છે.મહાગઠબંધનમાં કોને કેટલી સીટ મળી શકે છે તેની ગણતરી કરી લેવામાં આવી છે. પ્રાથમિક સમજુતી મુજબ કોંગ્રેસ પાર્ટીને અન્ય મોટા ગઠબંધન ભાગીદારો કરતા ઓછી સીટથી સંતોષ માનવાની ફરજ પડી શકે છે. ગઠબંધનમાં થયેલી સમજુતી મુજબ કોંગ્રેસ પાર્ટીને મુરાદાબાદ, બરેલી, ઉન્નાવ, પ્રતાપગઢ, અમેઠી, રાયબરેલી, કાનપુર, ફતેહપુર સિકરી, વારાણસી, અલ્હાબાદ, ધૌરહરા, ફરુકાબાદ, લખનૌ, સુલ્તાનપુર, બારાબંકી, કુશીનગર, સહારનપુર સીટ મળી શકે છે. હાલમાં નજીવા ફેરફારની સંભાવના ચોક્કસપણે રહેલી છે.