લંડન: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઈ રહી છે ત્યારે બંને ટીમોના ઝડપી બોલરોની આ ટેસ્ટ શ્રેણીમાં અગ્નિ કસોટી થનાર છે. બંને ટીમોના ઝડપી બોલરો પર મુખ્ય આધાર રહેશે.
ઇંગ્લેન્ડની સામે પહેલી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારત સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે તેની ૧૩ સભ્યોની ટીમ જાહેર કરવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જોવા મળી રહી છે.
ટ્વેન્ટી અને વનડે શ્રેણી રોચક રહ્યા બાદ હવે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થવા જઇ રહી છે. છેલ્લા ૧૨ મહિનાના ગાળામાં ભારતના ઝડપી બોલરોનો દેખાવ નીચે મુજબ રહ્યો છે.
બોલર | ટેસ્ટ | વિકેટ | સરેરાશ | શ્રેષ્ઠ
|
મોહમંદ શામી | ૮ | ૩૪ | ૨૦.૬૪ | ૫-૨૮
|
ઇશાંત શર્મા | ૫ | ૨૦ | ૨૦.૨૫ | ૩-૩૭ |
ભુવનેશ્વર કુમાર | ૩ | ૧૮ | ૧૬.૬૧ | ૪-૮ |
ઉમેશ યાદવ | ૬ | ૧૫ | ૨૯.૦૬
|
૩-૨૬ |
જસપ્રીત બુમરાહ | ૩ | ૧૪ | ૨૫.૧૧
|
૫-૫૪ |
હાર્દિક પંડ્યા | ૭ | ૭ | ૪૦.૧૪
|
૨-૨૭ |
એન્ડરસન ભારત સામે ઘાતક બની શકે છે
ઈંગ્લેન્ડના બોલરોનો દેખાવ
લંડન, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઈ રહી છે ત્યારે બંને ટીમોના ઝડપી બોલરોની આ ટેસ્ટ શ્રેણીમાં અÂગ્ન કસોટી થનાર છે. બંને ટીમોના ઝડપી બોલરો પર મુખ્ય આધાર રહેશે. ઇંગ્લેન્ડની સામે પહેલી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ઈંગ્લેન્ડ તરફથી છેલ્લા ૧૨ મહિનામાં ઝડપી બોલરો દ્વારા ૧૬ ટેસ્ટ મેચોમાં ૧૯૧ વિકેટ ઝડપવામાં આવી છે જે પૈકી પાંચ વિકેટ સાત વખત અને ૧૦ વિકેટ પણ ઝડપી લેવામાં આવી છે. એન્ડરસનનો દેખાવ સૌથી ઘાતક રહ્યો છે. આ વખતે પણ એન્ડરસન ભારત સામે મુશ્કેલરૂપ બની શકે છે. છેલ્લા ૧૨ મહિનાના ગાળામાં ઈંગ્લેન્ડના ઝડપી બોલરોનો દેખાવ નીચે મુજબ રહ્યો છે.
બોલર | ટેસ્ટ | વિકેટ | સરેરાશ | શ્રેષ્ઠ |
મોહમંદ શામી | ૮ | ૩૪ | ૨૦.૬૪ | ૫-૨૮ |
ઇશાંત શર્મા | ૫ | ૨૦ | ૨૦.૨૫ | ૩-૩૭ |
ભુવનેશ્વર કુમાર | ૩ | ૧૮ | ૧૬.૬૧ | ૪-૮ |
ઉમેશ યાદવ | ૬ | ૧૫ | ૨૯.૦૬ | ૩-૨૬ |
જસપ્રીત બુમરાહ | ૩ | ૧૪ | ૨૫.૧૧ | ૫-૫૪ |
હાર્દિક પંડ્યા | ૭ | ૭ | ૪૦.૧૪ | ૨-૨૭ |