વિધાનસભાની વડગામ બેઠક પરથી જીજ્ઞેશ મેવાણીની જીત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિધાનસભાની વડગામ બેઠક પરથી જીજ્ઞેશ મેવાણીની જીત

jigneshmevani

ગુજરાત વિધાનસભા-૨૦૧૭ના ચૂંટણીમાં જે રીતે ત્રણ યુવા નેતાઓએ પોતાના સમાજનું પ્રતિનિધ્વ કર્યું છે તે પૈકી એક એવા જીજ્ઞેશ મેવાણી દલિત નેતાનો ચહેરો બન્યો હતા. જીજ્ઞેશ મેવાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં હતા. જીજ્ઞેશ મેવાણીએ વડગામ વિધાનસભા બેઠક પરથી વિજય પતાકા ફરકાવી છે. આ બેઠક પર જીજ્ઞેશને પ્રજાનો જનાધાર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશને આયાતી ઉમેદવાર તરીકે જે વિરોધ કરવામાં આવ્યો હતો.

 

 

Share This Article