અમદાવાદ : છેલ્લા 5 વર્ષથી એનક્વાલા ઓપ્ટીકલ્સ જે સમગ્ર અમદાવાદમાં 16 થી વધુ ઓપ્ટિકલ સ્ટોર્સની સાંકળ છે, તેના લાખો આદરણીય ગ્રાહકોને સંગઠિત રીતે સ્પેક્ટેકલ્સ, આંખના ચશ્મા અને ગુણવત્તાયુક્ત દ્રષ્ટિની ગુણવત્તા પ્રદાન કરે છે. વોક ફોર વિઝન 2024 ની કલ્પના એનક્વાલા ઓપ્ટિકલ સ્ટોર્સના સ્વપ્નદ્રષ્ટા સ્થાપકો – રાહુલ અને રચના ટાટેડ દ્વારા 3 પાંખીય વ્યૂહરચના તરીકે કરવામાં આવી છે. સૌપ્રથમ તેના પ્રતિષ્ઠિત ગ્રાહકો અને રોકાણકારોને વર્ષ 2024 માં વિઝનનું સ્વપ્ન જોવા માટે પ્રોત્સાહિત કરવા અને જેથી તે યોગ્યતા અને સ્વસ્થ જીવનશૈલી સાથે એમના હાંસલ ટાર્ગેટ્સને હાંસલ કરે એના માટે પ્રાર્થના કરવા, બીજું ઓપ્ટિકલ બિઝનેસને એક સંગઠિત ક્ષેત્ર તરીકે વિચારવા અને સ્માર્ટ રોકાણો દ્વારા આ ક્ષેત્રમાંથી નિષ્ક્રિય નાણાકીય આવક મેળવવા માટે આત્મનિર્ભર ભારતમાં ઉદ્યોગસાહસિકતાનું સર્જન કરવા અને સાથે સાથે એક CSR વિઝન તરીકે સમાજને પાછું આપવા અને આ રન થી એક ટોકન રકમને બધ્ધા સાથે મળીને લાયન્સ આઇ હોસ્પિટલને દાન કરવી.
5 કિમીની આ વિઝન 2024 વોકમાં એનક્વાલા ઓપ્ટીકલ્સના આદરણીય શેરધારકો, રોકાણકારો, ગ્રાહકો, ટીમના સભ્યો, કુટુંબીજનો, લાયન્સ ક્લબના સભ્યો અને પ્રતિષ્ઠિત મહેમાનો એ ભાગ લીધા હતા. બધ્ધા એ આગળ જોવાની વ્યાપક દ્રષ્ટિ અને જુસ્સા સાથે વધુ સારા સ્વસ્થ અને ફિટ વિશ્વના હેતુ માટે સાથે ચાલ્યા અને સમુદાયને મદદ કર્યાં.વિઝન 2024 વોકમાં લગભગ 200 સહભાગીઓ સાથે મળીને ચાલ્યા હતા અને ઝુંબેશને ટેકો આપ્યો હતો .. એનક્વાલા ઓપ્ટીકલ્સ એ પોતે આ વર્ષના અંત સુધીમાં આંખની સંભાળ ઉદ્યોગમાં 10 વધુ સાહસિકો અને ફ્રેન્ચાઇઝ રોકાણકારોને ઉછેરવા અને વિકસાવવાનું સાથે સાથે ગુજરાત રાજ્ય અને તેની બહાર વધુ સેન્ટર્સ ખોલવાનું વિઝન ધરાવે છે.