હળવદ : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં માવઠું થયું છે. આજે સવારથી વીજળીના કડાકા સાથે અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન મોરબીના હળવદના સુંદરગઢમાં વીજળી પડતાં ૪ બકરાના મોત થયા છે. માલધારી ભાણાભાઈ લખમણભાઈના બકરા પર વીજળી પડી હતી.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more